પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
જગતપ્રવાસ
૧૬૬
જગતપ્રવાસ

ઝહેર લાયબ્રેરી તથા શહેરમાં ખુલ્લી જગા જગત પ્રવાસ. સરકારી કાઠી એ બધાં સારાં પથ્થરનાં મકાનો છે. ધણી છે. ચીનાઈ ખામ વસ્તીવાળા ભાગની મ- ધ્યે માવે છે. તે ધ્યે સારે છે. તે સિવાય ખીજા બાગ પણુ છે. મા- ટા રસ્તે છે તેની બંને બાજુએ તે માઈલેક લગી ઝાડની ઘટા છે. it કમર્શલ સ્કવેર ” (વેપારી ચાક) નામે જગા છે. ત્યાં બહુ ઉધમ ચાલે છે. પેઢીએ, વખારા અને દુકાને ત્યાં આવેલી છે. સાત રસ્તા એ ચેાકમાં મળે છે. પૂર્વ તરફના વેપારનાં શહેરામાં હોય છે તેવા આ નંદી દેખાવ સર્વ સ્થળે હતા. લંકાએ રંગબેરંગી પોશાક પહેરેલા હોય છે. પચીસ દેશના લોક ત્યાં છે, તે સર્વના પોશાક તરેહવાર હાય છે. વળી કાર્ટ લેાક સમૂળગાં લૂગડાં વગરના પણ હેાય છે. સ્માટલી બધી જુદી જુદી પ્રજાના સમુદાય બીજે કાઈ ઠેકાણે નવી હાય. વસ્તીના અડધોઅ- ડધ ભાગ ચીનાના છે. તેથી ઉતરતા મલાઇ લોકને અને ત્રીજું દ ક્ષિગુ હિંદુસ્તાનના તામિલ લોકને છે. રસ્તામાં ી ઘણી થોડી મા લમ પડે છે. સીના લેાકની આ પરદેશ બહુ જતી નથી, તેથી ત્યાં ૭૨૦૦૦ ચીનાઓ છે. છતાં ચીના લાકની ફ્કત ૧૪૦૦૦ સ્ત્રી છે. તામીલ પુરૂષો તામીલ સ્ત્રીએ કરતાં ચાગા છે. મલાઇ લોકના તે પા- તાનાજ દેશ હૈાવાથી તેમની સ્ત્રી તે પુરૂષ જેટલીજ સાં છે, મલાઇ લાકને પાશાક વિચિત્ર હાય છે. એક સળંગ રેશમી કપડું ઢાય છે. તેમાં સફના ડગલા પેઠે ઘણા રંગ હોય છે, તે કૈડ આ- ગળ વીંટાળી ધાધરા માફક ઝુલતું રાખવામાં આવે છે. ખન્ને સંસ્કૃત મલ- મલના કડકા નાંખે છે અને માથે કીરમજી રંગની રેશમી પાઘડી મુકે છે. પણ એ બધે ભપકા બહાર જવાનાજ છે. વરમાં જોયું હોય તા ફૂંકત ધાતી ંજ ખીજું કાંઇ મળે નહીં. છેકરાને તેા કલાઇનું નાનું સરખું અંજીરનું પાંદડું દેરીમાં પરવીને કંદારા ખાંધે છે તેજ તેમનાં લૂગડાં. હૉંગકૉંગની પાલખી તથા ળયાનની જીન-રિકિશ” સીંગાપોરમાં હોતી નથી. સાધારણુ વાહન તરીકે તા હિંદુસ્તાનની સ્ફુની ગાડીઓ વધ રાય છે. મલાઇ લેાક એ હાંકે છે. અજાણ્યાં ગામનાં બજારમાં જવાના શેખ મને બહુ છે. પૂર્વ તર ક્રૂના ખીજાં શહેરાની પેઠે સીંગાપોરનાં ચટાં ઠીક છે. ખાવાની વસ્તુએ