પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
જગતપ્રવાસ
૧૬૭
જગતપ્રવાસ

ગત પ્રવાસ, ૫ ૬ ૭ ઘણી વેચાય છે. સીંગાપોરની આસપાસનાં નાનાં ખેતરામાં ડુક્કરો પાળ- વામાં આવે છે તથા ખતા ઉછેરવામાં આવે છે; કેમકે ચીના લોકના તે મનગમતા ખારાક છે. ઇંડાં સેવવાનેસા ઝુપડાં હેય છે ત્યાં ગરમી આણીને ઇંડાં સેવાય છે. સીંગાપારનાં ચોટાંમાં ન્યાં જુએ ત્યાં બતકાજ ખતકા. એથી ઉતરતે દરજ્જે માછલી છે, શાર્ક માછલી ગરીબ લોકો સુ શુ ખારાક છે. એક હારમાં રાંધેલું ખાવાનું (માઉ ચાઉ) તૈયાર મળતું હતું. ખા- વાનું ઘણું ખરાબ હતું પણ ચીના ંમ્ભ અને મલાઈ લોકો તે સ્વાદથી ખાતા. સીંગાપોરમાં માંસ હિંદુસ્તાન તથા સોચ્યામથી, અને મરઘાં કોચીન ચોત તથા મલાયા દ્વીપકલ્પથી આવેછે. અમે બપોરે ખાવા ઘેડો નેત્રે લીધાં, “ભંગાસ્ટીન” નામે ફળની ઋતુ હાવાયો તે પશુ લીધાં, ચિત્ર ચિતરના- રતે એવું એક “ભંગેસ્ટીન” તરતનું કાપેલું હોય તે રંગ માટે બહુ સાચ નમુનો છે. મોટાં પાઇન ઍપલ, અનાનાનાં ઝુમખાં, કેરીએ, લીલી છા- લની નારંગી, સેવફળ વગેરે ઉષ્ણુકટિબંધમાં પાકતાં ભાત ભાતનાં કુળ વેચાતાં હતાં, તે જોઈ મન લલચાય તેમ હતું. પણ એ સઘળાં કરતાં આપણાં સ્ટ્રામેરી અને ચેરી મનેતા વધારે પસંદ છે. બજારમાંથી અમે ત્રણુ માઇલ વેગળે એક ધનવાન ચીનાનો ખાગ છે તે જોવા ગયાં. એ લક્ષાધિપતિ વેપારીને એ ભાગ ઘણા માનીતે છે. ઈંગ્લાંડમાં ચેટસવર્થ ના ગરમ દેશનાં ઝાડના ભાગપર ડ્યુક ઑફ ડૅવ નશાયરને હજાર! રૂપીઆ ખર્ચે થતા હશે પણ, મી. જૅમ્પોચ્યા રાજના એક શિલિંગ આપીને બાર મજુર રાખી કામ કરાવે છે. ત્યાં રક્ષગૃહની જરૂર નથી પડતી, ઈંગ્લાંડમાં કાચનાં ઘર ને દેવતા રાખતાંએ જેવાં તેવાં ઉગે તે વિક્ટોરીચ્યા રીજાઇચ્છા ફુલ તથા તેનાં છત્રી જેવડાં મેટાં પાંદડાં એ બાગના તળાવમાં ખુલ્લી હવામાં સૂર્યના તડકામાં ઉગે છે, આ ચિંડ ઉગાડવા વાંસના ચેકહામાં સાદડી જડીને તેનું ઢાંકણ કરવું પડેછે. કે વખતે કાઈ પાંદડાવાળું ઝાડ હાય તે પર પણ તે ચઢાવાય છે. એ ઉં ગાડનાર તરીકે તેા મી, ચમ્મલિત કરતાં પણ જમ્પો ચઢે, બાગમાં ઠેકાણે ઠેકાણે નાના નાના બેટ ઉપર ઉનાળામાં રહેવાનાં ઘર છે. ત્યાં જ વાના નાના સરખા પુલ હૈાય છે. ઝાડ તથા હેડને કાપીને કુતરા, પટ્ટો,