પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
જગતપ્રવાસ
૧૬૮
જગતપ્રવાસ

L જગત પ્રવાસ. ધાડા, ગાય, વગેરે જુદા જુદા ખાકાર કરવામાં આવેલા છે. વળી તેને કાચની આંખો તથા કૃત્રિમ હાથ પગને માથાં કરેલાં છે. તેથી ખગના દે ખાવ બહુ વિલક્ષણ તથા સ્યજનક લાગે છે. સીંગાપોરનું ખારૂં પહેળું અને ઊંડું તથા સલામતીવાળું છે. બધી આગમાટે ત્યાંથી કાયલા ભરી લેછે. કોલંબો તથા ચીન વચ્ચેનું કાયલા ભરવાનું એ મોટું થાનક છે. એને ત્રણ સરસ કિલા છે. પણ તે ખાલીજકે ઇંગ્લાંડની સરકારે ધણા વખતથી ત્યાં તે માકલવાનું કહેલું છે. પુણ્ હજી સુધી કાઇ મોકલી નથી. એ ખાતામાં બહુજ ગેરબંદાસ્ત છે. બંદરમાં વ્હાણ સાફ કરવાની ચાર ગોદીએ છે, ડક્કા પણ દેઢ માછલ લંગી છે. મહાસાગરપર સફર કરતી આગોટા ત્યાં જઈ શકે એવું છે. ૩,૦૦,૦૦૦ ટન કાયલા ત્યાં ભરી મુકેલા છે. લડાઇને વખતે ત્યાં આગ લગાડવાના શત્રુનાં વાણાને બહુ સારા લાગ મળે તેમ છે. સીંગાપોર, પીનાંગ અને મલાકા મળીને સ્ટેટ્સ મેટલર્મેટ્સ બનેલાં છે. તેના હાથ હેડળ જાહોર અને પેરાના સુલતાનનાં સંસ્થાન છે. તે સામુદ્રધુનીના મલાયા દ્વીપકલ્પ તરફના કીનારાપર આવેલાં છે. ખરૂં શ્વેતાં એ સુલતાના અને બીજા નાનાં દેશી રાજ્યે રેસીડેંટના હાથ નીચે છે. ત્યાંની વાર્ષિક ઉપજ ૬,૦૦,૦૦૦ પાંડની છે. તેમાંના બે તૃતિયાંશ તે અફીણુ તથા સ્પિરિટ પરની જકાતમાંથીજ આવે છે, બાકીની ઉપજ જમીન, માલ ઘરેણું રાખી ધીરનારપરના કર, ટીકીટો, ખારાની જકાત, ટપાલ, સિક્કાપરના નફા તથા પરચુરણુ બાબતની છે, ઇ, સ. ૧૮૮૫ ક્રૂરતાં ૧૮૮૬માં ૪૦,૦૦૦ પાંડના વધારા સુધારા થયેલા લાગે છે. થયા છે. તે પરથી સંનેાષકારક નીચેની બાબતે માટે ખર્ચ થાય છે. દીવાની, ન્યાયખાતું, પોલીસ, તુરંગ, વૈદક તથા કેળવણી, ખારૂં તથા અંદર, ટપાલ, બાંધકામ, મકાન, રસ્તા તથા નહેર, લશ્કરીખાતું, પેન્શન તથા બીજા પરચુરણ ખર્ચ. એ સઘળું મળી કુલ ખર્ચ ૫, ૮૦,૦૦૦ પાંડ છે. તેથી ઉપજમાંથી ફાલતુ સિ લફ રહે છે. સ્મીણ તથા સ્પિરિટ છુટક વેચવા સારૂ ત્રણ વર્ષના પટે આપવા માં આવે છે. ચીના એ બન્નેના ઇન્તરા લેછે.

ીણ, તાડી, ભાંગ તથા