પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
જગતપ્રવાસ
૧૬૯
જગતપ્રવાસ

જગત પ્રયાસ ૧૬૯ સ્પિરિટ દારૂની દુકાન રાખવા સાથે દરેકના ચાળીસ શિલિંગ આપવા પડે છે. બીએમાં સ્પિરિટ રાખખાને આઠથી તે સેળ શિલિંગ આપવા પડેછે, સીંગાપોરમાં દારૂ તથા અીણુની ઉપજમાં દર વર્ષે વધારે થતા જાય છે. તેપરથી જણાય છે કે જ્યાં અંગ્રેજી અમલ છે ત્યાં મદ્યપાન ઘટવાને બદલે વધતું જાયછે. એની ઉપજમાં ૧૮૮૫ થી ૮૬ માં એટલે બાર મહીનામાં ચાલીસ હજાર પાંડના વધારા થયા હતા, ગમે એટલી સ નદા આપવામાં કોઇ અટકાવ કરતું નથી, સનદ આપવાના કરારને ઉડ ઇન્દરા લેનારની મુન્નીઆરીપર બધું સોંપેલું છે. પોનાંગની આસપાસ પંદર સાળેક માલ હું ફર્યા તા માલૂમ પડયું કે બધાં ગામડાંમાં સ્મર્કક તાડી કે દારૂની દુકાન તે ખરીજ, જે રાજ્યને હર વર્ષે ઉપજમાં વધારો થતે હાય તથા સિલક બાકી રહેતી હૈાય તેણે એવી તાડી તથા દારૂની દુકાના આછી કરવાના પ્રયત્ન ોઇએ. સ્ટ્રેટ્સ સેટલમેંટ્સમાં ધાયદેરકાના પ્રયત્ન નિષ્ફળ જાય છે એ સાંબળી મને નવાઈ લાગતી નધી. મ્યુનિસિપાલિટીની તે ઉપજ તથા ખર્ચે લગભગ સરખું (૮૦૦,૦૦ પોંડ) થાય છે. એ ઉપજ ધર તથા ગાડી ઉપરના કર, મેઢાંનાં ભાડાં, પાણીપરના વા વગેરે મળ થાય છે, મ્યુનિસિપાલિટીનું કામકાજ જેવું જોઇએ તેવું સારૂં છે. પાણી સારી રીતે પૂરું પડાય છે, અને રસ્તા સરખા છે. ત્યાં વાળી ઝાડીને બરાબર સાફ રાખવામાં આવે છે. દીવા પણ બરાબર કરવામાં આવે છે. પીંનાંગમાં પણ એમજ છે. રાજ્યનું દેવું ઘણું ઘેરું છે. ફકત શાળીસ હજાર પાંડ છે. ત્યાં લે!- લન્દીરઅરનું લશ્કર છે. ઇસ્ટ ઇંડિઝમાં એ સાથી જીનું છે. ઇંગ્લાંડમાં પણ એનાથી જુનું એકજ છે. તેમાં એક અમલદાર તથા બીજા એકાવન આદમી છે. વર્ષમાં ત્રીશ કે ચાળીસ વાર કવાયત થાય છે. એનું ખર્ચ ૧૬૦ પાંડ થાય છે. કાયદા બનાવનાર તથા વહીવટ કરનાર કાંસિલની રચના હોંગકાગના જેવીજ છે. કાયદા બનાવનાર કેંસિલમાં એક ચીને છે. ગવનરને દર વર્ષે ૪,૦૦૦ પૈંડના પગાર મળે છે. તે ઉપરાંત ર મુસારા મળે છે. નીલ સક્રેટરીને પણ્ પાંડનો પગાર મળે છે, મુખ્ય મુખ્ય અમલદા- હેવાનું ધર તથા ખીન્ન રહેવાનું ઘર અને ૧૬૦૦