પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
જગતપ્રવાસ
૧૭૦
જગતપ્રવાસ

૧૭૦ જગત પ્રયાસ. સો પગાર મળે છે તે તેમની જોખમદારીના પ્રમાણમાં તથા ત્યાંની ગરમ ખળતી હવા ધ્યાનમાં લેતાં ધા નથી. પૌનાંગ તથા સલાકાના રેસીડેંટ કૅસિલરને દશ હજાર પાંડ મળે છે. પુરા રેસીડ, જે ત્યાંના ગવર્નર જેવાજ છે. તેને ૩૦૦૦ પેડ મળે છે. સીંગાપોર, પીનાંગ અને મલાકાની મળીને ૪,૨૪,૦૦૦ માણસની વસ્તી છે. તેમાં ૧,૭૪,૦૦૦ ચીના, એટલાજ મલાઈ લોક તથા ૩૪૦ ૦ ચુરાખીને છે. સ્ટ્રેટ્સ સેટલમેટ્સના પાદરીએ ત્યાંના સ્મૃતિપૂજા પાછળ ઘણી તરદી લેતા નથી. મને સમજણ નથી પડતી કે આપણા સંસ્થાનાના મૂર્તિપૂજકને ખ્રિસ્તી ધર્મના કરવામાં આપણે કેમ આટલા બેદરકાર છીએ. એ ખ્રિસ્તી ધર્મના રાજ્ય ચલાવનાર તથા વેપારી વર્ગના ગુણ્ જોઈ લોકાની ખ્રીસ્તી ધર્મપર વખતે શ્રદ્ધા નહીં બેસતી હાય, લેકા મનિ ષેધક તથા સુનીતિવાન મુસલમાની ધમ વધારે પસંદ કરે છે, તેનું કારણ એ હશે કે આ ખ્રિસ્તી રાજ્યની ઉપજના ઘણા ખરા ભાગ - નીતિ તથા અધમતાને ઉત્તેજન આપવામાંથી મળે છે. યુરેશીઅનેને જન્મ અનીતિનું મારું ચિહ્ન છે. વેપારીઓ ધર્મપદેશાનો અને માપદેશકો વેપારીઓને વાંક કાઢે છે. સીંગાપોરમાં તે મારા ધારવા પ્રમાણે બંનેન વાંક છે. ત્યાં મટું શેશભાયમાન દેવળ છે. તેતે સારૂ બિશપ વગેરે તમે!ટા મોટા અધિકારી પણ છે. વર્ષે દહાડે ત્રસેં સારસ પાડના દરમાયે ખાનાર ધર્મોપદેશક પણ છે. આટલું બધું છતાં ત્યાં દેવળમાં કાઈ દેશી લાક જતા નથી. ઇંગ્લાંડના ચર્ચ (ધર્મ મંડળ)નું નિશળને લગતું એક નાનું સરખું દેવળ છે તેમાં વળી હુતા પચાસ સાડ઼ દેશી માણસ જાયછે. પ્રેઝીટીરીઅનેાનું પાતાનું દેવળ એક છે. મે તે ખારથી જોયું થયાં હતાં, તે ગાડીઓના હતું. તેમાં દાઢસા ખસા આદમી એકઠાં ટાફ સાથે આવેલા હતા. ત્યાંના પાદરીને ધર રહેવાનું અને ૫૦૦ પાંડના પગાર મળે છે. ઇંગ્લીશ પ્રેસીટીરીઅન મિશન”ની પ્રાર્થના કરવાની ચાર જયા છે. તેમાં ભાગ્યેજ પ્રયાસ આદમી એકઠાં થતાં હાય. એ લેફા કેવું કામ કરે છે તે કહેવાનું જોખમ હું માથે લેતા નથી, મારા સાંભ ળવા પ્રમાણે તેઓ પડે ધર્મી તથા સારા માણુ છે. પણ તેમની કામ