પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
જગતપ્રવાસ
૧૭૧
જગતપ્રવાસ

જગત પ્રવાસ, ૧૭૧ કરવાની રીત સારી નથી તેથી તેમની મહેનતનું પરિણામ સંષકારક નથી આવતું. પીનોંગમાં “નકફસ્ટિકનો ધર્મોપદેશક નથી, તામિલ લેકેને સારૂં ઇંગ્લાંડના મર્ચને દેશી પાદરી છે. તેનું કામ કાંઈક ઠીક ચાલે છે. પીનાંગની ૨૫,૦૦૦ તામિલોની વસ્તીમાંથી ૮૫ માણસ ત્યાં એકઠાં મળે છે. વલેસ્લી પ્રાંતમાં મિશન છે તે અમુક પથતું નથી. તેનાં ત્રણ નાનાં દેવળ છે. સાઠ કે સત્તર ચીનાઓ એમાં પ્રાર્થના કરવા જાય છે, ઇંગ્લાંડના ચચે તામિલ લેકામાં ફરવા સારૂ ત્રણ ઉપદેશક તથા પેાતાને સારૂ એક પાદરી રાખ્યો છે. મલાકામાં પણ પાદરી છે, તેને પગાર ૫૫૦ પાંડ છે. ચીનાઓને ખ્રિસ્તી ધર્મમાં માણવા સારૂ જે ખ્રિસ્તી થયેલા ચીને રાખેલે છે તેને માત્ર ૩૦ પાંડુને પગાર છે, સ્ટ્રેટ્સ સેટલટ્સના પ્રોટેસ્ટંટાને લેને ખ્રિસ્તી કરવાના પ્રયત્ન તા આવે છે. હવે પુછીશું કે રામનકાયેાલીકા શું કરે છે? સંસ્થાનમાં તેમનાં પચીર દેળા અને એકતાળીસ પાદરી તથા ઉપદેશકે છે. તેમનાં દેવળમાં બધાં મળી ૬૫૦૦ ભરાય છે. હું ધારૂં છું કે જુદી જુદી પ્રેટેસ્ટ ધર્મપ્રચારક સભાના સેક્રેટરીએ પૂર્વમાં કરીને જોવું જો. ઇએ કે (જી યુટ) રેમનકાથેાલીકાનું કામ કુમ આગળ વધે છે અને પ્રો- ટેસ્ટી શાથી નિષ્ફળ થાય છે. મને આ વાતની સમજણ નથી પડતી. વાત ખરી છે અને ચોકસ છે. ૧૮૮૬માં સીંગાપોરની સરકારને ત્યાંના જુદા જુદા પંથાએ જે હકીકત મોકલી હતી તેમાંથીજ આંકડા આપું છું. રસ સેટ્સમેંટસમાં પરદેશથી આ તા માલની કીમત ૧,૨૮,૦૦, પૈંડ છે. પરદેશ જતા માલની કીમત ૧,૦૦,૦૦,૦૦૦ પૈંડળે, મલાઇ કલેગોમાં નિપજતા ભાલની ખપત ઈગ્લાંડ, યુરોપ તથા અમેરિકામાં છે તેને લીધે આટલો બધો વેપાર ચાલેછે. એ બધા માલ અહીં એક- દો થાય છે. ૦૦૦ સ્ટેટ્સ સેટલમેટ્સનાં ખદરમાં અંધા દેશોનાં વાણાને આવવા જ વાની તથા વેપાર કરવાની છુટછે. એકલા શ્રીટીશ એમ્પાયરથી આવતા તથા ત્યાં ચઢતા ભાક્ષની કીમત ૮૪,૦૦,૦૦૦ પીંડછે. બીજા બધા દેશે.- થી આવતા તથા ત્યાં ચઢતા માલની કીમત ૬૫,૦૦,૦૦૦ પાંડ થાય છે. યુરોપનાં સંસ્થાનમાં ઇંગ્લાંડનાં આ સંસ્થાન નાની સરખી જગા છે છતાં