પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
જગતપ્રવાસ
૧૭૨
જગતપ્રવાસ

૧-૨ જગત પ્રવાસ, તેના વેપાર બીજા બધા દેશ કરતાં ચઢીતે છે તે આપરથી જણાશે. ત્યાં પરદેશના વેપારપર બંધન નથી. યુરોપતી બીજી પ્રજાએએ સ્થાપેલાં સ્થાનામાં પણ બ્રિટિશ વેપાર સૌથી વધારે ચાલે છે. આ બધું જાન બ્રાઇટ, રિચર્ડ કાષ્ઠન તથા તેમણે કરેલા ખ'ધનરહિત વેપારને લીધેછે, એ દહાડા રહીને સીંગાપોરથી અમે પીનંગ ગયાં, ત્યાં છ કલાક ૨- ત્યાં, ત્યાંના રેસીડંટ તથા તેની સ્ત્રી સાથે અમે કીનારે ગયાં, એ લેાકેા અમારી જોડે આગભેટમાં આવ્યાં હતાં. એને તથા મારે આડિ ઉગા ડનાર તરીકે મુસાફરીમાં મૈત્રી થઇ હતી. એ ધણા પ્રખ્યાત અમલદારછે. એની કીર્તિ નવાં આર્થિક શૈાધી કાઢનાર તરીકે વધારે છે. ખોનિઓમાં ધણાં આચિડને એનું નામ આપવામાં આવેલું છે, પીનાંગના ખાગના સુપરીન્ટેન્ડન્ટ મી. કોસોડૅ અમે બગીચા માં ગયાં. તેણે અમને માયાનાં જંગલમાંથી આણેલા છે. બતાવ્યા પછી મી. બ્રાઉન નામે પીનાંગતા. વેપારી હતા તેને ત્યાં નારતે કર્યું. એ પશુ સીંગાપોરથી અમારી જોડે હતા. તેણે નાતા કરાો તેને સ્વાદ ભૂલાય નહીં એવા હતા. => પ્રકરણ ૧૭ મુ. કૅન્ડીં ચોથી ડીસેમ્બરને રવિવારની સવારે ઍકોના આગબોટના તુતકપુર- થી સિલોનનો કાંઠો જણાવાની બધા વાટ જોતા હતા. કીનારા જણાવા કરતાં ત્યાંની સુગંધ કયારે આવશે તેની વાટ જોતા હતા એમ કહીએ તે ખરેખર છે. કેમકે નાસ્તા વખતે અમારા કૅપ્ટને તથા મુખ્ય અમલ દારે શકાશીલ ઉતારૂઓની ખાતરી કરી હતી કે કવિતામાં સિલોનના પવનની સુગ ંધ ટુરાનું વર્ણન આવે છે, તે માત્ર કલ્પના નથી પણ ખરી વાત છે. ખરેખર અગીરેક વાગે મશાલાની સુવાસ મને આવવા લાગી. તે લાએઁના ઝાડ જેવી હતી. કાંઠાપરની તજની વાડીમાંથી એ ખુશખે આવતી હતી એમ મને ખાર મળી. પીંનાંગથી પાંચ દહાડાની મુસાફરી ઘણી ખુશનુમા કરી હતી, ૬- રીએ શાંત હતા. પવન ધીમા ધીમા જાતા હતા. અમારા વહાણની ઝડપને લીધે તુતક તથા કેબીનોમાં પવન આવતા તથા ઠંડક રહેતી, આ