પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
જગતપ્રવાસ
૧૭૭
જગતપ્રવાસ

જગત પ્રથામ ધ્રદેશ, મિથ્યામ, તથા ફાઝ્મોડીઆના રાત દર વર્ષે એ પવિત્ર દાંતના વિદમાં ખંડણી માકલે છે. હિંદુસ્તાન, ચોન, અને જાપાનમાં પણ તે પૂજાય છે. કૅન્ડીની ખરી ખૂબસુરતી તે જે સ્થળે આવેલું છે તેની છે. શહેર બધું લીલોત્રીથી ઢંકાઈ ગયું છે. મેટા હસ્તકૃત તળાવને કાંઠે એ બાંધેલું છે, તેની આસપાસ ટેકરીએ આવેલી છે. તેપર મિશનરીઓના તથા ખી- જા પૈસાદાર લાકના બેંગકા છે. આખું સવાર એ ટેકરીએપર કરવામાં કાઢયું. ત્યાં ઘણાં ફુલ હતાં. ઈંગ્લાંડમાં એવાં ફુલન્મ અકેક ગીની પડે. સાંથી સિલોનના ઉંચા પર્વતોની હાર દેખાતી હતી, તે પર છેક ટાસ લગી ઇમારતી લાકડાંનાં ઝાડ હતાં. ટેકરી હતાં. તે સિવાય ઈંગ્લાંડનાં રક્ષણ ઝાડ પણ હતાં, ઉપર સુદર સૂર્યમુખી જુલે ઉગેલાં માં ઉગાડાતાં જાત જાતનાં ફુલનાં સાંજે પેરાડેનીશ્માના સરકારી વનસ્પતિવિધાના ભાગમાં ગયાં. ત્યાં- ના જાણીતા ડાઇરેકટર ડા. ટ્રિમને ધણી મહેરબાની તથા વિવેક દેખા- ક્યાં, મારે એની જોડે આગગાડીમાં એળખાણ થયું હતું. રખરનાં ઝાડની ઘટામાં થઇ તે બાગમાં પેસવાના રસ્તા છે. એ ઝડ સા સા શ્રી ઉંમાં થાય છે. એનાં મૂળ ઝાડથી પણ લાંબાં હોય છે. તે જમીતપર લાંબા સાપ પેઠે પડેલાં હોય છે. વખતે ઉંમાં ઉંગીતે નીચી ડાળીઓને મજબુતીથી વળગી રહે છે. એ બાગમાં “ ધાસપર ચાલવું નહિં” એવી ઝાહેર ખબર મુકવાની જરૂર પડતી નથી. ભેક્બળ હવામાં જે ખુલ્લા શ્વાસના મેદાનમાં કરીએ તે પગપર વાળ જેટલી શ્રેણી જાતો વીંટાઈ વળે છે. તે લેાહી પીને પે નસીલ જેટલી જુલે છે. કાઇ વખતે બ્રાસપર ઉંધી ગએલા ખાદીતે એ જાનવરાએ ચૂસી લીધેલા તેથી તે મરણ પામેલા એવા દાખલા બનેલા છે. સાપથી પણ બહુ સંભાળવાનું છે. સાપના ડંખ મટાડનારા બાપદાદાથી એ ધંધો મ્હાડે શીખતા આવેલા છે. તેમના ઉપાય બીજા કાઈને ખબર નથી.. ડા. ડ્રિમનને ત્યાં ચ્હા પીતાં હતાં ત્યારે માળા એક સુંદર સાપ લા- કડીએ બાંધીને લાવ્યો હતા. સાપ, કાનખજુરા તથા વીંછીથી દૂર રહે વા સારૂ અમે ચાલવાના રસ્તાપરજ ચાલ્યાં. દરવાળમાં પંસતાં દેશી