પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
જગતપ્રવાસ
૧૭૮
જગતપ્રવાસ

૧૭૨ જગત પ્રવાસ. તાડના ઝાડનાં ઝુંડ આવે છે. નાળીએરીનાં ઝાડ પણ છે. એ ઝાડનું ભુંગળા જેવું થડ બે રીટ જાડું હુંાય છે. ઝાડની ઉંચાઈ દોઢસે રીઢ હાય છે. ટચે આરાઢથી વીશ પીઢ લાંબાં પાંદડાંનાં ડાળાં હાય છે. તેની નીચે ફળનાં ઝુમખાં ખાઝે છે. પામિરા તાડ નામે તાડ થાય છે. તાડના તમિલ કવિતામાં જુદા જુદા ૮૦૧ ઉપÀામ વર્ણવ્યા છે. ગેનાં પાંદડાં ગાળ હાય છે. તેમાં પંખાના જેવાં સીત્તેર કે એંસી પડ હેાય છે. એ પાંદડાં ત્યાંના લોક છાપરૂં છાત્રાના, સાદડી કરવાના, છત કરવાના અને કાથળી એ, કડી, ટાપી, પખા, છત્રીઓ તથા કાગળ બનાવવાના કામમાં લેછે. ફળ તથા ખા રાંધીને ખાય છે. તેનાં ફુલની ડાંખળીમાંથી દેશી આ દુર્ભાગ્યે તાડી કડાડે છે. એ તાડીના જલદ દારૂ ખતે છે. સેગા તથા કિડ્ડલ નામનાં તાડમાંથી જે માવા નીકળે છે તે છેકરાં સારૂં ખીર બના- વવાના કામમાં આવે છે. તે સિવાય એ તાડમાંથી ખાંડ અને છે અને દેરડાં બતાવવાના પૈસા નીકળે છે. એરેક નટ નામના તાડને સેપારી થાય છે. હિંદુસ્તાન તથા સિલોનના લેાક એ સેપારી તથા ચુનો અને તંબૂ- ૩ પાનમાં નાંખી તે·ી બીડી તાવી ખાય છે. એ રીત કાંઈ નુકસાન કા નથી પણ ગંદી છે. એને સારૂં તે લેક પેાતાનું ખાવાપવાનું અને એઢવાપાથરવાનું મુકી દેછે. તાડની જાતનાં ઝાડમાં રૅલિપોટ એક છે, ત્રીસ વર્ષ સુધી તે સીધું વધ્યું જાય છે. એ ઝાડનું થડ ધોળુ તથા સા થ્રી ઉંચું હાય છે. પાંદડાંના રંગ ઘેરે લીલા હાય છે અને તેની ઉપર ચાલીસેક ફીટ ઉંચે ઘણાંજ સુદર સંફેત પુલ આવે છે. એ ફુલ દુનીઆમાં સૌથી ઉમદા છે. દરેક પુલનું ફળ થાય છે, પછી ઝાડ મરી જાય છે. અમારે સુભાગ્યે તે વખતે એક ઝાડ ખીલતું હતું તેથી અમે એની એવી અદ્ભુત સુંદર સ્થિતિમાં છબી પાડી લીધી, બીજી જાતનું તાડ છે તેનાં જાડાં પાતરાંમાંથી પુષ્કળ નિર્મળ પાણી નીકળેછે. તે ‘મુસાફરનું તાડુ’” કહેવાય છે. તે સિવાય ખીજા ઘણી જાતનાં તાડ ત્યાં હતાં. જાયકુળ તથા લવિંગનાં ઝાડ પણુ જોવા જેવાં હતાં. જેકફ્રુટ ના- મનાં ઝાડ હતાં તેનું દરેક કુળ પચાસ સાઠ શેર વજનમાં હાય છે, ખીન્ન તરેહવાર જાતનાં ઝાડ નિરખતાં અમે આગળ ચાલ્યાં. ત્યાંથી અમને ધાડા જંગલમાં લઇ ગયા. ત્યાં નડ્ડા થડના માટા માટા વેલા હતા, તે મે-