પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
જગતપ્રવાસ
૧૮૦
જગતપ્રવાસ

१८० જગત પ્રયાસ. ભળીને જાડાઈ પણ તેટલીજ (૧૦૦ કીટ) હશે. એ થડ એવાં પાસે પાસે છે કે વચ્ચે થઈને ખિલાડી પણ ના જઈ શકે. ૭૦ કે ૮૦ ફીટ લગીતેા એમને એમ એ વધે જાય છે. પછી ઝીણાં ઝીણાં પાંદડાં આવે છે. એને દેખાવ મેટાં લીલાં શાામૃગનાં પીછાં હાય તેવે લાગે છે. વાંસ બહુરીતે કામમાં આવે છે. બાગમાં ખિસકેાલીઓ, ચળકતાં પીછાંનાં પક્ષી, ઉડતાં શિયાળવાં વગેરે જાત જાતનાં જાનવર પુષ્કળ છે, શીયાળવાં ફળ ખાઈને જીવેછે કા આ વેળા તાડી કાઢવા મુકેલા વાસણમાંથી તાડી પીએછે તેથી તેમને નિશે મઢેછે. પેરાડેનીશ્માના આ મનેહર અનુપમ બગીચાની વનસ્પતિ સંબંધી અદ્ભુતતાના પાર્ આવે તેમ નથી, જે દહાડે ડા. ડ્રિમન જોડે અમે યુવૈરા-એલિયા નામે અંગ્રેજોને હવા ખાવાની ટેકરી છે ત્યાં ગયાં. ત્યાંના યુરેપીને જે ખીચારા આઠ મહીના લગી ત્યાંના તાપથી સેકાઇ જાયછે તેમને એવું થાયછે કે ઈંગ્લાંડની ટાઢમાં જેવી રીતે એટી પેઢીને રહીએ છીએ તેમ રહેવું, તેથી તે ગેટમાં જે સાથી ભેજવાળી નારી જગા છે ત્યાં (ન્યુવેરાએ- લિયા) જાયછે. ત્યાં સવારમાં થમોમીટરમાં પા। ઠરી જવાના બિહુ આગળ રહેછે અને અપેારે ૮૦ ડીગ્રી રહેછે. ક્રૂરતા હજાર માઇલનાં વાદળાં ત્યાં એ- કઠાં થાયછે. વાદ ૧૫૦ ઇંચ થાયછે, વધુમાં કુકત સાડ઼ દહાડા સૂર્ય દેખા” યુ છે. હવે એવી જગાને મિલોનના અગ્રેજો ઈંગ્લાંડ માની લેછે; ઇંગ્લાંડ ના જેવી ઝુંપડીએ ખનાવેછે. દેશનાં સારાં ફુલને ન ગણકારતાં ઈંગ્લાંડ- નાં મૂળફુલ વગેરે ઉગાડવા પ્રયત્ન કરેછે. પણ ઘણી ઘણી મહેનત છતાં કશું ઉગી શકતું નથી. ત્યાંની એક ઝુંપડીના બાગ જોઈ મને એવું નઠારૂં સ્વમ આવ્યું કે યુવેરાચ્યલિયા જાણે ઇંગ્લાંડને એક ભાગ હાય અને મા થામાં શરદી થવાથી મરી જતું હોય, ગાસ નામે એકજ ઇંગ્લાંડો ૉડ સારી રીતે ઉગ્યા હતા, વાડેામાં ઘણે ઠેકાણે તેની સુવાસ પ્રસ રી રહી હતી. ડા. ડ્રિમના ભાગ પુવેરાએલિયાથી છએક માઇલ વેગળે આવેલે છે તે જોવા અમે ગયાં. ત્યાંના ઍના ચાલાક ડેપ્યુટી મી. નાની મહે- નતથી ઇંગ્લાંડનાં ઝાડ ળફુલ વગેરે ઉગેલાંને, ઉષ્ણકટિધનાં ઝાડ પા