પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
જગતપ્રવાસ
૧૮૧
જગતપ્રવાસ

જગત પ્રસ ૧૮૧ ન પણ એણે ઉગાડ્યાં છે. ત્યાં સુનેરી તથા કરમજી રંગનાં પીછાંવાળાં કુકડાં હતાં. ન્યુવેરાચ્યલિયા માણમાં આવેલી સપાટ જમીન છે. ત્યાં એએક માઇલ લાંબું તળાવ છે. તેમાં વિલાયતી માલાં નખેલાં છે. તે પુષ્કળ વધે જાયછે. પણ ડા. ડ્રિમનને ભયછે કે ત્યાંના દેશીઓને જો એની ખબર પડશે. તા તે ગમે તેમ કરીી ત્યાંથી ખાલી કરશે. બધી દેશમાં મા છલાંના ભેગછે, સિલોનના લોક જીવ મારતા નથી તેથી ખાટકીના ઘરનું માંસ ખાતા નથી. પણ માછલાં પાણી અઢાર આવવા દઇને મરી જ- વા દેછે. તે આ યુક્તિથી હિંસા કર્યા વિના અને ધર્મ ભ્રષ્ટ થયા વિના માછલાં ખાયછે. ઔદુ ધર્મના લોકો બડા ઢાંગીછે. એટમાં ઊંચામાં ઊંચું શિખર પેડુરા ગાલા છે. તે અમારી વીશીની પાછળજ હતું. ત્યાં જવાનું સારૂંછે. પણ અમારે નસીબે તડકો નીકળ્યો નહીં તેથી ગઢાયું નહીં. એ તથા બીજા શિખરોના છેક મથાળાલગી જંગલો છે. ત્યાં જંગલી હાધીનું ૨- હેઠાણું છે. સિલોનમાં હજી પશુ એવા હાથી ધણાછે. ડૉ. ટ્રિમનના બા- થી અડધે માઇલ છેટે જંગલમાં પાંચ છ હાથી હતા, વળી તે ઘડીડી આગમાં જઇ બધું છૂંદી જતા. ચિત્તા, વાધ,બિલાડી, શિયાળવાં, સાબર, જંગલી ભુંડ, વાંદરાં, ગરૂડ વગેરે જાનવર પર્વતપરનાં જંગલેામાં છે. કૅન્ડી, આગગાડીમાં જવાને બદલે ન્યુવેશએલિયાથી ચાળીસ માઇલ અમ્પોલા નામે રસ્તા પર્વતમાં છે. ત્યાં ગાડીમાં જઈ ત્યાંથી આગગાડીમાં જવાના વિચાર કર્યા. આ વખત પાંચ દુમ્બર પ્રીટને ઢોળાવ ઉતરવાને હતું. સમશીનેાષ્ણકટિબંધની વનસ્પતિ બદલાઇને ઉષ્ણકટિબંધની આવતી હતી તે દેખાવ બહુ નવાઇ જેવા લાગતા હતા. અડધે રસ્તે અમારાં ૨- કૃષ્ણ કુને ઘાસ દાણા ખવડાવવા તથા અમારે પેાતાને થોડુંક ભાથું ખાઈ લેવા રાસ્ગોડા નામે સરકારી વિસામા આગળ થેન્ક્યાં હતાં, સિલોનમાં રસ્તામાં એવા વિસામા પંદર વીશ માલને અતરે ડાય છે. તેમાં પાંચ છ સુવાની ઓરડીએ અને એક માટે ઓરડા હેયછે. સામન તા ધણા સારા નથી હતા પણ બધું ચેાંખું અને સગવડવાળું હેયછે. પૈસા પણ ઝાઝા નથી લેવામાં આવતા. ગરીબ લેાકને તથા બળદ ઘેાડા સાર ઓછા દર રાખેલા છે.