પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
જગતપ્રવાસ
૧૮૨
જગતપ્રવાસ

૧૮૨ ગત પ્રવાસ. રૅમ્બોડાની આસપાસ ઉપરા છાપરી પર્વતની હાર આવેલી છે. એની આસપાસ ખારેક પાણીના ધોધછે. રોડાથી ગમ્યોલા જતાં રસ્તામાં કારી હા, કેા તથા સિંધનાની વાડીએ આવતી હતી. એ બધાં ઝાડ તથા આ સંસ્થાનની કૂળદ્રુપ જમીન વિશે જે કહેવાનું છે તે આવતા પ્રકરણમાં કહી- શ. આખરે ત્યાંના મારમારી વદમાં પલળતાં અમે સ્ટેશનપર આવી વ્હોંચ્યાં. રવિવાર કેન્ડીનાં દેવળા જોવામાં કાઢ્યો. ખીજે દહાડે કોલંબો આ વ્યાં. ત્યાં બેત્રણ દિવસ રહી સદ્ભાસ તથા કલકત્તે જવા ઉપડી જવું છે. અા પ્રવક્ પ્રકરણ ૧૮ મુ કોલંબો. સિલાની રાજધાની કોલમોમાં અમે પાંચ દહાડા રહ્યાં તેમાં બહુ ગમ્મત પડી. ‘સિલેાન માઝવર' નામે પત્રના માલીક સી. એ. એમ. ફંગસન જોડે ઓળખાણ કરવા મેં તેને કૅન્ડીથી કાગળ લખ્યો હતેા. ત્યાંના લોકાની રીતભાત વિરો એ બહુ માહીતગાર છે એમ હું ધણા વખતથી જાણતા હતા. તેના ભાગી તથા ભત્રીજા મી. જૈન ક્સને મને જવાબ લખ્યો કે મારા કાકા પરગામ ગએલા છે. તેથી હું પોતે તમને મળવા આવીશ અને દેશના લેકની રીતમાત વગેરે જાણવામાં બનતી મદદ કરીશ. તેણે પેાતાના વચન મુજબ અમારી બહુ બરદાસ્ત લીધી. ગાડીધોડા, લાયબ્રેરી, ઘર તથા પોતાની જાત એ બધું એણે અ ભારે સ્વાધીન કરી દીધું હતું. સી. એ. એસ. ફસત તથા તેના ભ- ત્રીજો અને ત્યાંના લેાકની રીતભાતથી પૂરેપૂરા માહીતગાર છે. એ વર્ત માનપત્ર કાઢતાં એકને ૪૭ તથા ખીજાને ૨૫ વર્ષે થયાં છે. તેમણે સિાનમાં શું શું છે તે વિશે ઘણી સારી ચાપડીએ તથા ચોપાની લખ્યાં છે. મી, જૉન ગેસન તરતજ અમારા ભોમીએ તથા મિત્ર બની ગયા, એમને એમ ચાર આઠવાડીઆમાં ના જોય એટલું તેની મદદથી અમે ચાર દહાડામાં જોયું તથા જાણ્યું, ત્યાંના ગવર્નર સર આર્થર ગાર્ડન જોડે મારે મુલાકાત થઇ. વળી ત્યાંના અમલદારો ધર્માધિકારીઓ, અને મુખ્ય વેપારીઓ જોડે પણ મુલાકાત થઈ હતી. એ બધા પાસેથી આ