પૃષ્ઠ:Jagat Pravas.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
જગતપ્રવાસ
૧૮૩
જગતપ્રવાસ

જગત વાસ ૧૮૩ અંગ્રેજી સંસ્થાનની જે કંઇ હકીકત મેળવી છે તે આ અને આવતા પ્ર- કરણમાં જણાવવાની મારી ઇચ્છા છે. સર જૉન કુંડ નામના ઇજનેરની જીદ્દથીજ કોલંખો દર બન્યુંછે. દરીના પાણી સામે ત્યાંતા બંધ બંધાયા તે પહેલાં આભેટને કાયલા ભરવાનું સ્થાન ગલે હતું. હવે તે એતા હરીકે તેને નીચું પાડી નાંખ્યું છે. કોલંબોના બારામાં સહેલાઇથી અવાય જવાય એવું તથા લંગર કુ- રાય એવું છે. એને વિસ્તાર ૫૦૦ એકરના છે. તેમાં અડધે લગી તા એટ વખતે પણ પાણી ૨૬થી ૪૦ કીટ ઊંડું રહેછે, એ ઊંડા પાણીમાં મા- ટાં વહાણા બાંધી રાખી શકાય એવી ગેડવણ કરેલી છે. એ વિશાળ બંધને પાયે પ્રિન્સ ઓફ વેલ્સ ઇ. સ. ૧૮૭૫ના ડી- સેંબરની આઠમી તારીખે નાંખ્યો હતા. તે પછી દશ વર્ષે ૧૮૯૫ના જાન્યુ- આરીની ૨૭મીએ એ પૂરે થયા. કનારા તરફના ભાગ જા એકરની છે. દરી તરક પૃથ્થરનાં મોટાં ગચ્છાંની નક્કર ભીંત ચણી લીધેલી છે, બારાની બાજુએ એટ વખતે ૧૪ ફીટ ઉંડા રહેતા. ૧૦૦૦ પીટ લાં હક્કો છે. ત્યાં સાધારણુ વાણા રહી શકે. ગેમછે. એ ડઝા આગળથી બંધ શરૂ થાય છૅ તે લગભગ એક માઇલ લગી ાય છે. તે શરૂ થાય છે ત્યાં ઓટ વખતે પાણી ૧૬ કી. ઊંડું રહેછે. છેડે ૪૦ ફીટ ઊંડું રહેછે. છેડા આગળ ૬૨ રીટ વ્યાસનું ગાળ ચક્કર છે. તેપર ક્રૂરતા દશ માઈલ લમાં દેખાતી દીવાદાંડીછે. એ યરના પાણીની સપાટીની દરને ભાગ સેઢાના તથા બહારના પથ્થરના છે. બંધ ગ્રાનિઢ નામના ઘસાયલા પ ચરાના બાંધેલા છે. તે પથરા બાર માઇલ દૂર ખાણમાંથી કેદી પાસે ચકાવી લાવેલા છે. પથરાના ઢગલાને બાર મહિના સુધી સજ્જડ થવા દઈ ડુબકી મારનારા પાસે તેને પાણીમાં નીચે પધરાવ્યો, જમીનના છેડા આ ગળ પથરા પાણીમાં ૧૩ પી. ઊંડા મૂયા, અને બંધના મથાળા આગળ ૨૪ પીઠ ઊંડા મૂકયા. આમ પાથરેલા ઢગલાપર ૧૬થી ૩૨ ટન ભારે ગંજાવર પથરા ચણ્યા છે. એટના પાણી કરતાં ચતર ૮ ફીટ ઉંચું છે. આંધના એક છેડાયા તે બીજા સુધી આ બધાપર ચાર ફીટ જાડું પથરાનું ઘટ પડ ચડ્ડી લીધેલું છે. અગ્નિ કાણુ તરફથી પવન આવે છે ત્યારે આ ખ ંધપર સમુદ્ર અ થડાઈ તેમાંથી પચાસ ફીટ ઉંચે ઝીણુ ઉછળે છે. એ અદ્ભુત દેખન અ