પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
જગતપ્રવાસ
૧૯૦
જગતપ્રવાસ

૧૫૦ જગત પ્રયાસ, એમાં પચાસ મેમ્બર થયા છે, અને પૈસાની ખેાટ છે. એનો દેશી પાદરી એ સારેાછે અને એ પંથના સારા સારા ધર્માધિકારીઓના ઉપરીપણા હેઠળ બધું કામકાજ ચાલે છે. ત્યાંના ત્રણ અધિકારીઓને હું મળ્યો હતા. તે બુધા અનુભવી ને હાશીગાર છે. એમનાથી વધારે લાયક આદમી મળવા મુશ્કેલ, એ મંડળી તરફથી પચાસ વર્ષી થયાં. આવા માણસા ફાય કરું, બીપ્ત પંથની ધર્મપ્રસારક મંડળીના માણુમે પણ તેવાજ છે. માટલું બધું છતાં ભાડુ નમ્ર મત એવા છે કે તેઓ બોદ્ધ ધર્મના પાપ- ડાને સહેજ ખાતો છે એટલુંજ, મુક્તિĪાજ પણ હવે ત્યાં દાખલ થઇ છે. એમની કેટલીક સભા આમાં હું ગયા હતા. એમની રીતતા વળી જુદીજ છે. પુરૂષો બોદ્ધ ધર્મ ના શુરૂ જેવા પીળા સુતરાઉ પોશાક પહેરે છે. માર્ચે અને પગે કાંઇ પહેરતા નથી. એ. પશુ સિંહાલી સ્ત્રીઓના પોશાક પહેરે છે. તેઓ બધાં ચેખા ખાય છે અને ઘેર ઘેર ભીખ માગતાં કરે છે. તેમનું કહેવું એવું છે કે અમે આ વર્ષે ૭૦૦ આદમીને ખ્રિસ્તી કર્યો છે. પશુ ખીન્ન ઉપદેશકા કડ઼ે છે કે ત્યાંના બી‚ પ્થેામાંના રઝળતા રખડતા અને કડાડી મૂ- કેલાને ચોરીથી એકઠા કરી એ ૭૦૦ કર્યું છે. ગમે તેમ હ્રાય પણ તેમ- ની ઉત્કંઠા તથા ઉત્સાહ તે બહુ છે. જે પતિએ ઈંગ્ઝાંડના નીય અધમ લોકને આશ્ચર્યકારક રીતે સુધાર્યા છે, તેથી સિલોનના ગૂઢભાવના બદ્દ લોકાપર પણ અસર થશે એ ખાખત મને સંશય છે. તે ખીજાંની માફક મુક્તિફેજ પણ લોકને ખ્રિસ્તી કરશે. એમના મનિષેધ બાબતના ઉ- સાહથી વખતે મિલોનના લેકના ક્રિશ્રન ” દારૂ પરથી મોઢુ ઉતરશે અને એમની ખેત જોઇને બીજી ધર્મપ્રચારક સભાગ્મામાં ઉત્સાહ આ વશે. આ વાતનો પુરાવે છે; ૧૮૮૬માં ઍપ્ટિસ્ટ ધર્મપ્રચારક સભાએ ૩૩ માણસને ખ્રિસ્તી કર્યા હતા, મા વર્ષે ૧૬૩ કર્યું છે. પ્રાસ્ટંટ ધર્મોપદેશકો લેાકને ખ્રિસ્તી કરવા સારૂ જે કર્યું છે. તે બહુ પ્રશંસા કરવા લાયક નથી પરંતુ કેળવણી અને નીતિના વિષયમાં તેમણે દેશની સારી સેવા બજાવી છૅ, સિલોનમાં ૩૪૬૦ નિશાળા છે. તેમાં ૧,૧૨,૬પર છેકરાં કેળવણી લેછે. તેમાંની ૯૮૮ નિશાળા પ્રોટેસ્ટ’ઢ ધર્મના જુદા જુદા પથની ધર્મ પ્રચારક સભા તરી સ્થપાયેલી છે.