પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
જગતપ્રવાસ
૧૮૯
જગતપ્રવાસ

જગત વાસ ૫૫ તેએ તેને તે કહાડી નાંખી શકયો નથી. એ બધા વહેંમાનું જોર એ• ટલું છે કે જે ખ્રિસ્તી થએલા છે તે પણ ગુપ્ત રીતે માનેછે. ઐાદ્ધધર્મના મુખ્ય મથક સિલોનમાં હું એક પખવાડી રહ્યો. તે અરસામાં ખ્રિસ્તી ધર્મેાપદેશકે ત્યાં શું કરે છે તે તપાસવા મારાથી બ નવું મેં કર્યું. પ્રોટેસ્ટંટા કરતાં રામનકાયેાલીકે એ વહેલું કામ શરૂ કર્યું છે, સાડી ત્રણસે વષઁપર પેર્ટુગીઝ લોક ત્યાં ગયા ત્યારથી એ ચાલે છે. લેકને ખ્રિસ્તી કરવાના તેમના ઉપાય ચેડા ધણા સફળ થયા વગર રહે એમ નહોતું, લોકોને તેમના મત પૂછી નાસ્તિક હોય તેને સજા કરવાની પદ્ધતિ ચાલુ કરી હતી. દેશીએ ખ્રિસ્તી થાય તાજ તેમને રામનકાયોલિક ભોજનપૂજા ( માસ )માં એ ખ્રીસ્તી જગા મળતી ઘણું ખરું સ્મા વતા રહે તે પાદરી તેમને બૌદ્ધ દેવળામાં જતાં રકતા નહેતા. રામ- નકાથેાલિક ધમોપદેશકાની રીતેા ગમેતેવી હાય પણ તેમને શિષ્યે મળે છે અને તે કાયમ રહેછે. ઈ. સ. ૧૬૫૬ માં વલદા લેકે ખાવી પોર્ટુગીઝને કાઢવા, તે નાસ્તિકને સજા નહોતા કરતા. પણ એટલું ને હતું કે જે પ્રોટેસ્ટંટ ધર્મ અંગીકાર ન કરે તેને નાકરી ના આપી. ૧૭૯૬માં અંગ્રેજોએ વલંદાને કાઢયા. અને ઇ. સ. ૧૮૨૫ માં તે આખે મેટ કબજે કર્યા. તે વખતે ઇંગ્રેજી દેવળામાં ધર્મપ્રચારણ સારૂ હુ ઉત્સાહ નડ્ડાતા. પણ ૧૯૧૨માં અપ્ટિસ્ટ વગેરે જુદી જુદી ધર્મપ્રચારક સભાઓએ પેાતાનું કામ એ બેટમાં ચલાવવું શરૂ કર્યું. હાલમાં એ ઠીક ચાલે છે. એમના પ્રયત્નથી સિત્તેર વર્લ્ડમાં સાઠ હજાર માણુએ પ્રેટેસ્ટંટ ધર્મ સ્વીકાર્યો છે. તેમાં ૨૨૦૦૦ એ- પિસકાપેલીગ્મન, ૨૦,૦૦૦ વેસલીઅન, ૧૩૦૦૦ પ્રેસ્ડીટેરીઅન, અને ૫૦૦૦ આપ્ટસ્ટ છે. તેઓ ઘણેભાગે વલદાના વંશજ છે. રામનકાયેાલીક પૈયનાં ૨,૨૦,૦૦૦ માણસ છે. ઈંગ્લાંડના ખ્રિસ્તી ધર્મને માટે એ શાબાશી ભરેલું નથી, એમાં ધમોપદેશકોનો વાંક લગારે નથી, તે ધણા ઉત્સાહ, ડહાપણુ અને ચતુરાઈથી કામ કરેછે. પણ તેમના પ્રયતનું પરિણામ સારૂં આવતુંજ નથી અને ખર્ચ બધો નકામા જાય છે. કેંન્ડોમાં એક અપ્ટિસ્ટ પંથનું દેવળ છે. તે છેક ૧૮૪૧માં સ્થાપન થયેલું છે. ત્યારથી તે આજ લગીમાં