પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
જગતપ્રવાસ
૧૮૮
જગતપ્રવાસ

૧૮૪ જગત પ્રાસ. ખ્રિસ્તી ધર્મનાં છે. ખ્રિસ્તીમાં રામનકાથાલીક પંથનાં માણસ ઘણાં વધારે છે. પૂર્વમાં ખીચ્છ ખધી જગાઓની પડે સાનમાં પણ તે વધારે તેહમંદ નીવડ્યા છે. ધર્મના ગુરુ ઘણા અજ્ઞાન છે, લોકોના મનપર તેમનું કાંઈ ચલણુ નથી, લોકે એ ધર્મના વારતા ડાળ બધો રાખે છે પણ ખરૂં જોતાં અસલી ભૂતેતા વ્હેમ માને છે. A ભૂત માણી નાચનાર તથા તેનો ઢોલ વગાડનાર ભુવો ભૂત આણી નાચનાર અને તેના ભુવા ટોલક વગાડનાર એ એ સિજ્ઞાનમાં ઠેર ઠેર નજરે પડે છે. આખા ટાપુપર બધા મળીને એવા ૨૭૩૫ હરામખારા છે. તેએ ભૂત કાઢવાનો ધંધા કરે છે. તેથી હવા અ- ગૉ મંદવાડ આવે કે જરા ફાંઈ થાય કે એમને ખેલાવવામાં આવેછે. કેમકે એસહું તે ભૂતનાં કામ. સિલેાનમાં એવા અધમ અને જંગલી વહેં- મા એવા જડમૂળ ચાલીને બેઠાઅે કે ૨૦૦૦ વષઁ થયાં ત્યાં આધમ ચાલેછે