પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
જગતપ્રવાસ
૧૮૭
જગતપ્રવાસ

જગત પ્રવાસ.. ૧૮૭ માછલી એજ એમનું ખાણું છે. એથી ખારમાં પણ એ વસ્તુએ વધારે વેચાય છે. કાલમાં તથા કેન્ડીમાં ઘેાડીક ગાડી છે, બાકી દેશમાં સા મને લઈ જવા લાવવાનું મુખ્ય વાહન બળદ છે. એ બળદ દેખાતા ધા સારા હોય છે. હિંદુસ્તાનના ક્રેઝ઼ જાતના એ બળદ હોયછે. પશુસંગ્રહસ્થા નમાં એ જાતો ‘બ્રાહ્મણુ ળ” કહેછે. ગાડી | ઞી ખેંચના ટટ્ટુ કલાકના પાંચ માઇલની ઝડપે ચાલનારાં હોય છે. તેમનાં નાક દાર- ડેથી નાચેલાં હોય છે, આધર્મમાં પ્રાણીઓની હિંસા કરવાની મના છે. પણ તેમને દુઃખ દેવાની મના જણાતી નથી, એ બિચારાં નનવને તેમના હાંકનારા બહુ પીડા કરે છે. આ ગુન્હા મારૂં સખત સજ્જ ક્રમાવવાની સરકારને ફરજ પડી છે. ઉલ કાલમાના રસ્તા પહેળા તથા સારા વેલા છે. તેપર લાલ કાં- કરી પાથરેલી છે. એના રંગ તથા તેથી આસપાસ આવેલી વા- ડીઓ વગેરેના લીધે રંગ મળીને સારા દેખાવ થાય છે. ભાગ ત્યાં બહુ હાય છે. ગરીબમાં ગરીબના ઝુપડાના મહા આગળ પશુ ખાસ ખા, શહે ર્ એક તરફ સમુદ્ર, અને બીજી તરફ ભીડા પાણી વચ્ચે જમીનની પીપર આવેલું છે, તેથી બધા રસ્તાને છેડે પાણી પ્રકાસ્યાં કરેછે. આથી કરીને શહેરની શોભામાં એર વધારો થાય છે. . એવી શાળા મેં જે કોઈ ઠેકાણે જોઇ નથી. કાલોમાં સારો મકાન નથી, ગવર્નરને રહેવાની જગા, દેવળ, ઘડીઆળના બુરજ એવાં બાંધણીની શાભા જેવું કાંઈ નથી, તજના મકાન છૅ. તે આખા ગામમાં સૌથી સારૂં એવાં એચાર છે પણ તેમાં બાગની વચ્ચે સંગ્રહસ્થાનનું છે. એ આગ હવે સાર્વજનિક છે. ૫,૦૦૦ સાલા રહી શકે એવી બરાખ છે. સિલાનના લોકને વશ રાખવા લશ્કરની ફકત એકજ ટુકડીના જછે. ત્યાં એટલો તાપ છે છતાં ૧૦૦૦ સાલજરામાંના ૨૦૦ ને મદ્યના નષેધ પાળવામાં મુશ્કેલી નહુતી લાગતી એ ખુશીની વાત છે. સિલાનની વસ્તી ૨૮,૦૦,૦૦૦ માણુસની છે, તેમાં ૧૮,૫૦,૦૦૦ સિંહાલી ૭,૦૦,૦૦૦ તામિલ, ૨,૦૦,૦૦૦ મુર અને મલાઈ લેક અને ૨૨,૦૦૦ યુરોપીઅનેા તથા યુŽઝયનો છે. વસ્તીમાંથી ૧૭,૦૦,૦૦૦ માણુસ દ્ધધર્મના, ૬૦૦,૦૦૦ હિંદુ ૨૦૦,૦૦૦ મુસલમાન તે ૨૭૦,૦૦૦૦