પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
જગતપ્રવાસ
૧૯૨
જગતપ્રવાસ

૧૯૨ મૃત પ્રયાસ તે હેવાન ઞ પ્રયત્ન કર્યા. પણ ત્યાં જતાં ત્રણ દિવસ ને ત્રણ રાતે ખા- દના ગાડામાં બેસવું પડે તેમ હતું તેથી જવાનું માંડી વાળ્યું. ઇંગ્લા ડ પાછા આવ્યા પછી મારે ત્યાં એ સ્ત્રીએ ઉતરી છે, તે છે બહેનો જના માં તામિલ લોકાનાં છોકરાંને કેળવણી આપવા સારૂ પાઠશાળા સ્થાપ વાને પૈસા ઉધરાવે છે. ૉંગ્લાંડની ધર્મપ્રચારક સભાએ સલાન તરફ વધારે ધ્યાન આપવું જોઇએ. આદુ ધર્મનું એ મુખ્ય સ્થળ છે તેથી ત્યાં ખાતી ધર્મ પ્રસરે તે! એથી સમસ્ત આફ્રિમાર્ગીપર ચમત્કારી અસર થાય. હંમાં જેઓ કામ કરે છે તેમને વૈદક જાણુનારા ઉપદેશકા બહુ ઉપયોગી થઈ પડે. કેમકે સિલામાં દેશી દવા નહીં જેવી છે, અને પેલા ભૂત આણી નાચનારા વંદું કરે છે. કાલેખોમાં હતા ત્યારે ત્યાં દેશનિકાલ કરેલા અરબી પાદશાહને મળવા હું ગયો હતો. ત્યાં એના એક સારા બગલાછે. તેમાં એ સુખથી વસે છે. એ બગલામાંજ માટૅ મુલાકાત થઇ હતી. તેણે મારી બહુ આ- વકાર કર્યું. જીપ્ત વિશે તે કર્શી વાત કરતા નથી, તેના સિવાય અધી બાબતપર વાતચીત કરે છે. ત્યાંની મુસલમાન કામમાં એ મુખ્ય પદવીએ છે. તે અને બીજા દેશનિકાલ પાદસાડા, જમીન રાખીને ખેડેછે. એને 1- તાના દેશ સારૂ બહુ લાગતું હોય એવે ઢાંગ કરે છે. પણ મને લાગેૐ કે જે તેને પોતાનું પાંચસ પોડનું પેન્શન મુકીને જવાનું કહેતા જરૂ૨ નાજ કહે. એના દેશમાં જે આદમી ખડ કરીને હારે તેનું પછી કામ નથી. પ્રકરણ ૧૯ મુ. સિલેાનનાં સાધન ૧૯૧૫ માં કૅન્ડીના જંગલી રાજાને કબજે કર્યો ત્યારનાં એ દેશ ઇંગ્લાંડને તાખે છે. ભારા મિત્ર મો, ગૅસને પોતે એકઠી કરેલી હકીકત મને દેખાડી. દેશ જે વેળા અંગ્રેજના તાબામાં આવ્યો તે વખતની, અને ૧૮૮૧ ની સ્થિતિની એમાં સરખામણી કરેલી હતી. તેપરથી સાર્ક મા લમ પડેછે કે સિલોન દેશની તથા ત્યાં વસનારા સિંહાલી તથા તામિલ લોકાની સાઠ વર્ષના બ્રિટિશ અમલમાં બહુ ચઢની દશા થઇ છે. હાલમાં તે