પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
જગતપ્રવાસ
૧૯૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૯૩ દેશમાં રેલ્વે, પાલ, તાર, દવાખાનાં, સરકારી સેવિંગ્સ બેંક વગેરે ઘણુંછે. વસ્તી, ઉપજ, વેપાર સહુ ઘણુાં વધ્યાં છે. કેળવણી પાછળ પણ સારૂં ખર્ચ થાય છે; અને ખેડાણુના કામમાં બહુ વધારે જમીન લેવાએલી છે. જો સલોન કૅન્ડીના રાજાના હાથમાંજ રહ્યું હત તે આમાંનું કાંઈ થાત નહીં, એ દેશ ખેતીકામનેજ લાયક છે. એળગી, સોપારી, કવીનીન, તજ, કાકા, કાક્ી, રૂ, કાપરેલ, સ્વા તથા તંબાકુ એ પરદેશ ચઢતા માલ છે, તેમાં કાકીસાથી વધારે કીમતની (૬,૦૦,૦૦૦ દંડની) જાય છે. તેનાથી ઉતરતીમ્હા અને તેથી ઉતરતું કીનીન છે. પ ંદર વર્ષપર તે કાફી ઘણીજ ચઢતી તેની કીમત સરેરાસ ૪,૦૦,૦૦૦ પાંડની થતી. એક જાતનાં ઝીણાં નતવર એનાં પાંદડાં ખાઇ જાય છે તેથી કરીને એને! પાક ધીમે ધીમે બહુ ઓછા થતા જાય છે. સિલોનના ઘણા કોફી વાવનારા એથી પાયમાલ થઇ ગયાછે. અને જે જમીન આટલી સારી ન હેાન અને બીજું વાવેતર ન થયું હેત તેા દેશને મોટું નુકસાન વ્હાંમ્પત. વાવનારા ચતુર અને ઉદ્યોગી છે. તેમાંના ધણાક સ્કાટલાંના છે. હવે તેએએ ચ્હા તથા વીનીન વાવવા તરફ્ પેાતાનું મન ફેરવ્યું છે. ૧૮૭માં લોનમાં સંકાના (કીનીન)નાં ઝાડવાળી ૫૦૦ એકર જમીન પણ નહુતી; અને પરદેશ જતી છાલ ૧૨,૦૦૦ રતલથી વધારે નહાતી. હાલમાં ૩૦,૦૦૦ એકર જમીનમાં એ વાવેલાં છે અને ૧,૪૦,૦૦,૦૦૦ રતલ છાલ પરદેશ ચઢે છે. ૧૮૭૬માં ૨૩ રતલ ચ્હા પરદેશ ચઢી હતી ! આ વર્ષે તે ૧,૪૦, ૦૦,૦૦૦ રતલ પરદેશ મેકલવામાં આવી હતી. ઉત્તર હિંદુસ્તાનમાં રહ્યા ઉગે છે તે દેશની ખરેખરી સિલેન કરશે. સિલાનની ચ્હા સારી જાતની, બુરખાદાર અને ચાખી છે, હું ધારૂં છું કે હિંદુસ્તાન તે સિલોન કે ભળી ચીનની ને તાડી પાડશે, ત્યાંની સારી મારી ચ્હાની વાડી જોવા હું ગયા હતા. તેમાં ઘણે ઠેકાણે નાના બ્રેડનાં ઠુંઠાંની વચ્ચે ચ્હાના નાના ખેડવા ઉગેલા હતા. એ ઠુંઠાં કાફીનાં હતાં. પેલાં જીવડાંએ કરીના નારા કર્યેા હતે. કાફી કરતાં મ્હા વાવવાથી દેશને વધારે ફાયદો થશે, કેમકે એમાં ખમણુાં ભાળુરા સકાય છે. અંગ્રેજ જુવાની જે સીકોન