પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
જગતપ્રવાસ
૧૯૪
જગતપ્રવાસ

૧૯૪ જગત પ્રવાસ. આવી એ ત્રણ વર્ષે કાઈને ત્યાં શિખતા રહે અને પછી જમીન લઇને પાતે ખેતર વવડાવે તે એ ધંધે તને બહુ ફાયદાકારક થાય. કેટલાક કોંફ્રી વાવનારા કાકાની વાવણી કરે છે. એ કાંકાની શીંગે- માંથી આપણે પ!એ છીએ તે કાકા થાય છે, ૧૮૭૮માં ૧૦ કવાર્ટર ફાકી પરદેશ જતે! તે ૧૮૮૬ માં ૧૪૦૦૦ કવાર્ટર થયા છે. થૈડાં વર્ષમાં એથી દાગણી વધશે એમ લાગે છે. એચી પરદેશ ખાતે ચઢે છે તેમાં એ બહુ વધારે થયા છે. એ આંકડાપરથી જણાશે કે કરીના નારાથી ઘણા ખેતી કરાવનારને નુકસાન થયું છે, પણ તેને બદલે બીજી વસ્તુથી વળી ગયા છે અને હાલમાં છે એટલી આબાદીમાં પડેલાં એ દેશ નહેાતે. સિલોનમાં માત્ર ઝુંબેગા ખેદી કાઢવાના ઉદ્દમ ખેતર સંબંધી નથી, એ કામ ’ના સિંહાલી લાક કરેછે. એ ખેાદવાની રીત ઘણી પુરા- ણી. ૩,૫૦,૦૦૦ પાંડની કીમતનું ઉત્તમ પ્રકારનું પ્લગેગે હરવર્ષે કા- ઢવામાં આવે છે. આ દેશમાં જે ટુંકી મુદત હું રહ્યોછું તે વખતના અનુભવથી અને મીત લોકના કહેવાપરથી લાગેછે કે દેશમાં જતે દહાડે અને વેપાર સૌથી વધારે થશે. ચેડાં વર્ષમાં વશ લાખ પાંડની કીમતની ચ્હા પરદેશ ચંદ્રશે એવું જણાય છે. કેટલાક કોફી વાવનારાના કહેવામાં એમ છે કે કાશીના વિનાશ હવે ઘટવા માંડ્યો છે, તેથી ભવિષ્યમાં દશેક લાખ પાંડની કીમત જેટલી કાકી પાકશે, પહેલાં એથી ચેાગણી પાકની પણ ઉપરની રકમેપ રથા જણાશે કે સિલોનનું ખેતી કામ સારી હાલતમાં છે. સિલોનમાં કૅફીને બદલે ા ઉગાડવાથી લોકોને બહુ ફાયદો થશે કેમકે એથી બમણાં માણસને રેશજી મળશે. એ તામિત્ર લેાકજ કરે છે. સિંહાલી લેાક વૈતરૂં કરવાની ના ખેતીનું બધું કામ કહે છે. તે વેપાર, નાનાં ખેતરેાની ખેતી, માલ ભરી જવાનો ધેા (એ ધંધે બહુછે) અને હ્રાથના હુન્નરનું કામ કરે છે. પૃથ્વીપરનું સ્વર્ગ છે. એમના દેશમાં આ તામિલ લેકને મનથી સિલાન એમની સ્થિતિ ઘણીજ કંગાળ તે ક્રમ!ઇ બહુ થેાડી છે. અહીંતા તેના પ્રમાણમાં તે ધનવાન ગણાય. રહેવાનું તથા ખાવાપીવાનું સુખ છે. તે દિવસના છ સાત પેન્સ કમાય છે. હવા તથા ખાવાનું ખર્ચ ગણતાં અહીંના તામિલ ખેડુતો કરતાં વધારે સારી સ્થિતિમાં દુનીઓમાં બીજા મન્દ્વરા હશે એમ લાગતું નથી.