પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
જગતપ્રવાસ
૧૯૫
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૧૯૫ વેરા, જમીનનું વેચાણુ, રેલવે અને બીજા પરચુરણુ મળીને સરેરાસ ઉપ૨ ૧૦,૦૦,૦૦૦ પાંડ છે. ખર્ચ ઉપજ કરતાં સહજ વધારે એટલે ૧૦,૪૦,૦૦૦ પાંડછે. દેવું સવા વીશ લાખનું છે. કોલંબોનું ખારૂં બાંધવામાં, રેલવે વધારવામાં તથા પાણી પૂરું પાડવામાં એ તેવું થયું હતું. પૂર્વમાં બધે છે તે પ્રમાણે અહીંના વેપાર પણ ત્રણે ભાગે અંગ્રેજોના હાયમાં છે. બંદ્રામાં વહાણો આવે છે. તેમાં સંકડે ૭૮ વણા મંગ્રેજી હોય છે. એટલા બધા વેપાર ઈગ્લાંડના છે, તેએ ગયે વર્ષે કન્સવટીવાની એક સભાએ ટ્રેડ” (અપ્રતિસદ્ઘ વેપાર) ની રીત નકામી છે. એવે મત સર્વાનુમતે દશાવ્યો. એ બ્રીટેડ”ને લીધેતે આખી દુનીઆમાં ઈગ્લાંડ- ના વેપાર સૌથી વધારે ચાલે છે, અને ઈંગ્લાંડનાં તાબાનાં બધાં બંદરામાં પરદેશનાં વહાણાને ખીલકુલ જકાત લીધા વિના આવવા દેતાં પણ નુક સાન થતું નથી. સિલાનમાં નિરાધારને સરકારી ખરચે પાળવાનેો કાયદો નથી. થોડા ઘરડા આદમીઓને મહીને મેથી પચીસ શિલિંગ સરકારથી મળેછે. પણ તે રકમ બધી મળી બહુ એછી થાય છે. લેકાને છ પુષ્કળ મળે છે. તે કરકસરથી રહે છે. રહેવાનું ખર્ચે ઘણું થોડું છે અને “વાન અને શક્તિવાન આદમી ઘરડાં તથા નબળાંની સંભાળ લેછે. સિલોનની સ્થાનિક સરકારના ધારણમાં નીચે પ્રમાણે મંડળ છે. ૧ છું. કાયદા બનાવનાર તથા વહીવટ કરનાર કેંસિલ એની ગેઠવણુ તથા કામ હાગકોંગ તથા સીંગાપોરના જેવાંજ છે. સભાસદે પસંદ કરીને રાખવામાં આવતા નથી, કાયદા બનાવનાર મંડળીમાં એક તામિલ તથા એક સિંહાલીને રાખે છે. ૨ . મ્યુનિમિપલ કોંસલે, એમાં વધારે મંબર, પસંદ કરેલા હાય છે. જેમની સ્થાવર મિલકતનું વાર્ષિક ભાડું સાત પાંડનું ગણાતું હાય તે એ સભાસદો પસંદ કરેછે. બાકીના સભાસદ ગવર્નર નીમે છે. કોલંબોમાં પાંચ સરકારે નીમેલા, અને નવ ચુંટી કાઢેલા સભાસદે છે, એ- ટમાં ખીન્ન એ શહેર ક્રેન્ડો તથા મેલેમાં મ્યુનિસિપલ ક્રસિલે છે. કુ જ્યું. લોકલ એડૅ. વસ્તીવાળા છઠ્ઠાએમાં એની ગોઠવણ મ્યુનિ સિપાલીટીના જેવીજ છે. સિલોનમાં એવાં દશ લાલ ખેર્ડ છે. તેના સભા- સદ્દ થવાના હક ત્રણ પાંડુ દશ શિલિંગના ભાડા જેટલી સ્થાવર મિલ્- કતવાળાને છે.