પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
જગતપ્રવાસ
૧૯૬
જગતપ્રવાસ

'? '; જગત પ્રવાસ ૪ યું. ગામડાની કાંસિલ (મંડળી). બધાં ગામડાંના ૨૧ વર્ષ ઉપરની ઉંમરના પુરૂષો એકઠા થઇને એ મંડળીના સભાસદ પસંદ કરે છે. એવી ૪૮ કાંસિલ છે. સિલોનમાં રાજકીય બાબતમાં પક્ષ પડેલા નથી. કાયદા સાર્ જગાઓ મેળવવામાં ઘેાડી લુચ્ચાઇ ચાલે છે. પણ સરકારે નીમેલા મેંબરે તેને અટકાવ કરે છે. એકંદર રીતે સ્થાનિકર:જ્યની ચાજના ક્ષેાકેાની ઉગતી કેળવણીને અનુસરતી છે. જેમ જેમ લેકની હાલત સુધરતી જશે તેમ એમાં વધારો થશે. દ્રા, કાફી અને સંકાનાની ખેતીમાં મઝુરેસને દવાડાના છથી નવ પેન્સ મળેછે. એ આગળ કહી ગયે છું. કોલંબો અને બીજાં શ ુરામાં ઘેાડાવાળા, મેપી, મજુરેશ, માળી વગેરેને બારથી પંદર રૂપીઆ મહીને મળેછે. વધારે તેખમની નોકરી કરનારને દર માસે ૩૫ કે ૪૦ શિલિ`ગને પગાર મળે છે. સિંહાલો જીર