પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
જગતપ્રવાસ
૧૯૭
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૧૨૩ સુથાર વગેરે કારીગરીને મહિને ૪૫ થી ૫૦ શિલિંગ મળેછે, કાર- કુના, ગુમાસ્તા વગેરેને વર્ષે દહાડે ૪૦ કે ૫૦ ગ્રેડ મળે છે, અંગ્રેજ કારીગરને તે આદર બહુ એછા લાગરો પણ સિલોનના રહેવાસી પેાતાની કભાઇપુર તેમના કરતાં સારી રીતે રહી શકેછે. સિંહાલી લેકને દેવતા, માંસ, ગર્મ કપડાં કે દારૂ જોઇતા નથી. અંગ્રેજ કારીગરના ધર ખર્ચના દશમા ભાગ એમને થાયછે. એમને પેાશક એકાદ શિલિંગના હોયછે, વળી કામ કરતી વખતનું લૂગડું તે ત્રણ પૈસાનું એ નથી હેતું. ખાવાનું પણ બહુજ સારું હાયછે; ભાત, શાક અને રવિવારે વળી સુકી માછલી, ટાઢની ફિકર નથી. ત્યાંની હવા એવી છે કે વનસ્પતિ પરજ જીવી શકાય. તે આનંદી, સંતોષી, મિતાની અને પુષ્ટિવાળા દેખાય છે. રાણીના હાથ નીચેનાં બધાં સંસ્થાની માક સિલોનમાં અધિકા રીને કુલ અખ્તિયાર ચાલેછે, દાબ ફકત તેનાપર ઇંગ્લાંડનાં સંસ્થાનાના મંત્રીઓ છે કે વખતે પાર્લામેન્ટમાં ત્યાંને વિશે સવાલો પુછાય તે, ગવર્નર મુખ્ય અમલદારાને અને પેાતાને મેગ્ય લાગે તેવા માણસોને કોંસિલના સલાહ- કારી તરીકે નીમેછે. એ કોંસિલના ઠરાવ તે સરકારની ઇચ્છા ગણાયછે. બુદ્ધિમાન, ઉત્સાહી, પ્રમાણિક, નિષ્પક્ષપાતી અને સ્વતંત્ર વિચારના ગા મૈરની સત્તા સવાપરી હાયછે. દરેક ગવર્નર પોતાની હાકેમીની નિશાની તરીકે કાલેજ, દવાખાનું, એવું એવું જાહેર કામ કરતા જાયછે. કોલમોમાં કવીન્સ હાઉસની સામે સર એડ્વર્ડ બાર્નેસનું બ્રાઝનું પુતળું છે. પણ એની ખરી યાદગીરીએ તે કૅન્ડીની પયરના પા રસ્તે, કોલંબોની ફેલાની નદીમાંના હાડીઓને પૂલ અને પેરાડેનીઆના લાકડાના પૂલ એ છે. ફ્ ન્ડીની રેલવે સર હેનરીવાર્ડની યાદ તાજી રાખેછે. સર હરક્યુલોઝ રાત્િ ન્સનનું નામ દેશમાં બધે ખેતીકામ સારૂ કરેલી નહેરાથી રહ્યુંછે. કોલંબોને પ્રખ્યાત બંધ એજ સર વિક્ષ્મ ગ્રેગરીનું પુતળું છે એમ કહે તે ચાલે. હાલની સરકાર કાલાવીવાનાં તળાવ કરીથી ખેાદાવેછે. એ સાત ગેરસ માઇલ થશે અને ૨૦ પીટ ઉડાં થશે, ૫૪ માઇલની નહેર કરીને તેમાંથી પાણી વાળવું છે. તેથી વદની ઋતુ નહીં હાય ત્યારે પણ ઘણી જમીનને પાણી પૂરું પડ્યું. ૨૦૦૦ વર્ષપર જ્યારે એ તળાવ ભરેલાં હતાં ભાણુસની વસ્તી હતી. હમણાં સમૂળગી ત્યારે તે! ત્યાં અઢી લાખ