પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
જગતપ્રવાસ
૧૯૮
જગતપ્રવાસ

142 જગત પ્રવાસ. વસ્તી નથી. પહેલાંનાં માદા અને શહેરા જે હાલ ઢંકાઇ ગએલાં છે તે હજી સુધી પૂર્વ તરફની નવાઝ્મામાં ગાયછે, હવે આવનાર ગવર્નરને હજી ઘણું કરવાનું બાકીછે, રેલવે વધારવા- ની જરૂર છે. આગલા અનુભવપરથી જણાયું છે કે એ બહુ લાભકારીછે. હિંદુસ્તાનમાં કુક્ત મુંબાઈમાં પાણી બનાની ગાદીછે તેવા એવી ગાદી કોલંબોમાં કરવાની ઘણી જરૂર છે. તે કરવાના વિચાર પણ ચાલેછે. ત્યાંની ભાષાની કેળવણી હજી બહુ ચેાડીછે. દીવાની કાયદા પૂરા ઘડાયા નથી. ખેતીવાડી શિખવવાની પાઠશાળા સ્થપાય તેા સરકારી અને બીજી જમીનને બહુ ફાયદો થાય. કોલંબો અને ગેલેમાંથી કસ્ટમ હાઉસ (જકાત લેવાની જગ્યા) કાઢી નાંખીને એ એ છંદમાં બધા દેશથી માલને આવવાની છુટ આપેતા તેથી દેશની દેવતમાં બહુ વધારો થાય. આ સબળીયેાજના મિલોનની સરકારથી થ′ શકે તેમછે. એમાંનાં ઘણાં જાહેર બાંધકામા તેમની ઉપજમાંથીજ સહેલથી નભે, કેટલાંકને સારૂ લેનેા કાઢી દેવું કરવું પડે. રાજ્યનું દેવું ફકત એક વર્ષની ઉપજ જે- જેટલું છે. પાછલાં વર્ષમાં થએલા જાહેર બાંધકામનું ખર્ચે આઠ લાખ પોંડ ઉપર થતું હતું તે બધું ઉપજમાંથી ચૂકવી આપવામાં આવ્યું છે. મઘનું વેચાણ કરવા દેવું કે નહીં તે બાબતને ગવર્નરને માટે ગુવાડે થાયછે. એને ખપ દહાડે દહાડે વધતા જાયછે. તે માટે નિ શ્રેષક સભાએ સ્થાપન થઈછે. તે લેકને મધપાન સમૂળગું અધ કરવા આચત કરેછે. દેશી તથા યુરોપીઅન ખ્રિસ્તી ધભાદેશા પોતાના કામ જોડે મધપાન અટકાવવાને પણ મહેનત કરેછે, તેમાંના ધણાક મનિષે- ધનાં ચિહ્ન ધારણ કરી ઉપદેશ કરેછે. તેમને માલમ પડયું છે કે જે લાક ખ્રિસ્તી થાયછે તેમને લલચાવી આડૅ ભાગે લઇ જનાર તે ઘણું કરીને (ખ્રસ્તીચ્યાની મનીતિ છે. ઇંગ્લાંડમાં એક ધર્મોપદેશક હતા તે મનિષે- ધની બહુ વિરૂદ્ધ હતા પણ સિલેક્શન ગયા પછી આસપાસની હકીકતને લીધે તેને એ મત સ્વીકારવા પડ્યાછે. હાલતા તે ખંતથી એ સારૂ પ્રયન કરેછે. સિલોનમાં કેરી દારૂ દાખલ કરવાનો વાંક અંગ્રેજોને નથી. કેમકે અંગ્ર જો આવ્યા તે પહેલાં ઘણા સૈકાથી દક્ષિણ હિંદુસ્તાનના વનની દાર્ તાડી વગેરે બનાવી વાપરતા. તાડીના દારૂ કેમ બનાવવા તે એમને પેઢુ-