પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
જગતપ્રવાસ
૧૯૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૧૯૯ ગીઝ તથા વલદા લાકે શિખવ્યું હતું. અગ્રેનેએ તે યુરોપને હલકો સત્યા- નાશ વાળનારા જલદ દારૂ દાખલ કયાછે. તાડીની દુકાનોમાં એ બહુ ચાય છે. સિલેાનમાં સનદ આપવાની રીત હિંદુસ્તાન તથા સીંગાપારના જે- વીજ છે. દારૂ, તાડી વગેરે બનાવવાની તથા વેચવાની સત્તા સરકારનાજ હાથમાં છે. હરવર્ષે બધા પ્રાંતા સારૂ એના ઇતરા અપાય છે. ઇંગ્લંડના દારૂ વેચનારની પેઠે જેએ! એ ઇજારા રાખે કે તે પેાતાને હક ગામડાના પીડાવાળાને નફા ખાઇને, દારૂ બીજા પાસે લેવા નહીં એવી શરતે આપેછે. ઉપરી પ્રજારદાર પોતે જાતે દારૂ બનાવે છે. દોઢસા ગન્નન દારૂ બને એવી ભઠ્ઠીને સારૂ સરકારમાં સે। રૂપીઆ ભરવા પડે. સામટું વેચાણ કરનારા- થી ૩૫ લનથી એક્કે દારૂ વેચી શકાતા નથી, તેમને સનદ મેળવવા સારૂ સા રૂપીઞા ભરવા પડે છે. છૂટક વેચનારા મુખ્ય ઈજારદાર જોડે કાવતા બંદોબસ્ત કરીલે છે. આખો ઉપજના સાતમે ભાગ તે દારૂ તે તા- ડીમાંથી મળે છે. તેથી એનો ઉપયોગ થતો અટકાવવાને સરકાર ખેંચા- ય છે. એમ કરવાથી ઉપજમાં બટારા થાય માટે બધા ગવર્નરે ખીહે છે. સઘના વેપા૫ર કાઇના અંકુશ નથી. આબકારી ખાતાના અધિ કારી નથી તેથી ગેરકાયદે વેચાણ થતું અટકાવવા ઇજારદારપુર આધાર રાખવે પડે છે. દારૂમાં ભેગ ઘણા થાયછે પણુ તેને કાઈ અટ- કાવ કરતું નથી. દારૂની ખપત વધી જાયછે કે છે તેના નક્કી આંકડા કાપવા મુશ્કેલ છે. પશુ ઇજારદારા ઇારા રાખવાસારૂ જે રકમૈ આપવા. રાજી હોયછે તેપરથી સહજ અડસટ્ટો કાઢી શકાયછે. એ રકમ જોયાથી માલમ પડયુંછે કે ઇજારદારા વસ્તીના વધારા ના કરતાં વધારે પ્રમાણુમાં કીમત આપેછે. લીસા" ગણુતાં જાયછે કે માથાદીઠ વીશ વર્ષપર હતા તેથી ખમણે દારૂ ખપતા થયે છે. આથી જોખમદાર સરકારને ધણા ભય રાખવાને છે. વળી એ પણ ધ્યાન નમાં રાખવું જોઇએ કે ગયાં દશ વર્ષમાં કાફીના વિનાશથી મોટા ધોકા હોંચ્યા છે. સિજ્ઞાનમાં દરવર્ષે એક કરોડ વીશ લાખ આટલી દારૂની ખપેછે.