પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
જગતપ્રવાસ
૨૦૦
જગતપ્રવાસ

૨૦૦ જગત પ્રવાસ, એટલે દરમાથાદીઠ સાડાચાર ખાટલી થઈ, તેની કીમત અશી લાખ રૂપી- આ થાયછે. કરાં, મુસલમાતા તથા બીજા ધર્મ કે નાતજાતના બંધની લીધે મદ્યપાન ન કરનારાં માસ બાદ કરીને જોઇએ તા તરત જણારો કે સિંહાલી લાકામાં દારૂ પીવાનું કેટલું વધી ગયું છે, થોડાં વર્ષપર એકાદ પ્રાંતના વહીવટની હકીકતમાં આવ્યું હતું કે મદ્યપાન વધતું જાયછે, શર સવારમાં કાકાને બદલે લાક દારૂજ પીએ; ખાધા પહેલાં પણ ધણાણુ દારૂ પીચ્છેછે. કેટલાકતે હંમેશ છાકટાજ થઇને છે દેશી લોકોનો મત ગામડાંમાં દારૂની દુકાનો રાખવા વરૂ છે. મારી ઘણાએ ખાતરી કરીછે કે સરકાર જો દારૂ બનાવવાની મના કરે, છુટક વેચવા દેવાનું બંધ કરે અને જેના પીવી હોય તેને પરદેશથી લાવવા દે તે! દેશી લોકો ખુશીથી કબુલ કરે. તાડીના ઉપયેગ બંધ પાડવા અશકય છે, કેમકે તે હરકે ઇ ખજુરીના ઝાડમાંથી કડાય તેમછે. દારૂ કરતાં તાડી બહુ હલકી છે. એમાં સકરે ચાર ટકા આર્કેડાલ આવેછે. દેશી. તાડી તાને તાજી ખટાસ આવ્યા પહેલાં બહુ પસંદ કરેછે. સિલેનમાં દારૂને ખપ આટલા અંત્રો વધ્યા છે તેથી રક્ષણ કરનાર સરકારી બડ- કવા જેવું છે. સર્ આર્થર ગોર્ડન જેવા બુદ્ધિમાન પુરૂષે એ બંધ કરી તેની ખોટ પૂરી પાડવા બોળ કર નાંખવાની સેાજના શોધી કાડવી જોઇયે, પણ દારૂની ખપત એકઠી થવાથી ઉપજમાં જે ખેટ આવે તેતો એની મેળે પૂરી પડે એમછે કેમકે એથી ખર્ચમાં બહુ ઘટારો થાય અને લોકોની હા લત સુધરે. એની ઉપજ હુ વધી જવાથી મુશ્કેલી વધે તે પહેલાં એને અટકાવ થવા જોઇએ. મૂર્તિપૂજક દેશમાં પ્રશ્નની અનીતિ વધારીને ઉપ- જ વધારવી એ ખ્રિસ્તી રાજ્યને માટે શરમ ભરેલું ગણાય. ઇજારાથી સનદ આપવાની રીત ઘણુંીજ મૃખાઇ ભરેલી છે. એના મા આધાર મધનું મૂળ વેચાણ વધેતેપર છે. સર આર્થર ગોર્ડનની વાતચીતપરથી માલમ પડયું કે એ રીત એને ખીલકુલ નાપસંદ છે. તે જાણી હું ખુશી થયા. એને બદલે દેશમાં ઉપજતા માલપુર જકાત કરવાની તથા સામટાં અને છુટક વેચાણુની સનદોને પોલીસ પાસે બંદેબસ્ત રખાવવાની તેની બહુ ઇચ્છાછે. મારી ખાતરી છે કે એથી થોડી ખપતમાંથી વધારે ઉપજ થશે, ભંગન થવા દેવા માટે પણ ચાંપતા ઉપાય લેવાય તે દારૂ આા નુકસાન