પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
જગતપ્રવાસ
૨૦૧
જગતપ્રવાસ

જગત પ્રા. ૨૦૧ કારક થાય. સાથી ડહાપણ ભરેલા રસ્તા એછે કે મધના વેચાણ તથા બનાવટને સમૂળગે અટકાવ કરવા અને ઉપજમાં જે ખોટ જાય તે ખમી જવી. એથી યેાડા વખતમાં લેાકેાની આબાદી, મિનપાનતા અને ઉદ્યોગ વધે એટલે એની મેળે ખદા વળી રહેશે. એ સવાલ ગુંચવણ ભરેલેછે. પણ જે ગવર્નર એ ઉકેલે તેનું નામ તેની અગાઉ થઇ ગએલા ગવર્નરશ કરતા વધારે પ્રખ્યાત થાય. ૧૫ મી ડીસેમ્બરે પી. એન્ડ. આ કંપનીની રોઝટા ગમેટમાં કલકત્ત જવા કોલંબો દીલગીરીથી છેડયું. ૧૮ મી તારીખે માસ વ્હે ચ્યાં. હિંદુસ્તાનમાં અંગ્રેજનાં થાણાંમાં એ સાથી જુનુંછે. એ ત્રીજા નંબરનું અંદર છે. શહેર માટુંછે. એના આગલા ભાગ સમુદ્ર તરફ આવેલા છે તે લંબાઇમાં ત્રણેક માઇલ હશે. કીનારાપર મોટાં મોટાં માાં અથડાય છે તેથી સારી ઋતુમાં પણ વહાણાને ભરવાં તથા ખાલી કરવાં મુશ્કેલ પડેછે. થોડાં વર્ષ ઉપર ત્યાં બે બંધ બાંધવા સાત લાખ રૂપીઆ ખર્ચ્યા હતા, પણું પવનના જોરે કરીને એ ભાગી ગયા અને પાણી પાછું ફરી વળ્યું છે. અમે માટી હાડીઓમાં જઈ કીનારે ઉતયા. એ હાડીઓ લાકડાનાં પાટીમાં ના- ળીએરીના પૈસાથી બાંધીને બનાવેલી હતી. તેમાં પંદર હલેસાં મારનાર હતા. ટુડીઓ આગોાટના પગથી આગળ તથા કિનારા આગળ ઉછ• ળતી હતી. તેથી તેમાં ચઢવા ઉતરવા સારૂ ખલાસીને પકડી ભૂસકો મારવા પડતા તેથી બહુ અઘરૂં પડતું. એવી ત્રીશ ચાળીસ ઢાડી વાણુની આસપાસ વીંટલાઈ રહી હતી તેથી ગડબડ બહુ થતી. કીનારાપર રસ્તામાં કરીને થોડાક કલાક ગાળ્યા. તે કાંડે રવિવાર હતા તેથી શહેરનાં જોવા લાયક થળા જોવાયાં નહીં. પ્રકરણ ૨૦ મુ. કલકત્તથી ખનારસ. ૨૪ મી ડીસેમ્બરે સવારના દશ વાગતે અમે ફલકત્ત વ્હેચ્યાં. આજ કાલ ઢાબસ કુક ઍન્ડ સનની કંપનીથી મુસાફરીને મુસાફરી કરવી બહુ સરલ પડેછે તેમને મેં મદ્રાસથી તાર કરીને હિંદુસ્તાનમાં કરવા સાથે લઈ જવા એકાદ હાશીઆર દેશી સાકરની ગેણુ કરવાનું કહ્યું હતું, જેવી