પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
જગતપ્રવાસ
૨૦૩
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૦૩ હુમી નદીના ડક્કા ભાગળ હારબંધ વાણુ ઉભાં રહીને કાંતા સણુ, રૂ, ગદ્દી, ધાન્ય, ચામડાં, રેશમ, ચ્હા વગેરે માલ ભરતાં હાય, કે ઈંગ્લાંડથી આણેલા માત્ર ઉતારતાં હાય, એ દેખાવ બહુ સારા દેખાય છે. એ વેપાર દરવર્ષે સાઠ લાખ પાંડનો પાલે છે. હુગલી નદીના પુલપરથી એ દેખાવ દેખાયછે તેવા બીજે કાંઇ ડેકાણે નથી. એમાં મેાટી ગયોટા અને મેટાં વહાણ હોયછે. કલકત્તા શહેર મને કાંઈ બહુ ગમ્યું નહીં, જૉબ ચાનીક, હાવેલ તથા લાઈનનાં ઇતિહાસના વિષયનાં સ્થળ એકે નજરે પડતાં નથી, ત્યાંની પેલી અંધારી કેાટડી તે પૂરેપૂરી નાશ પામી છે અને તેની જગાએ હર્ષ ટપાલ આફીસ બંધાઈ છે. કલકત્તા ના અંગ્રેજી શહેર જેવું છે. ત્યાંના રસ્તા ભપકાદાર છે. યુરોપીઅન દુકાનો, ઘેાડા દેાડાવવાની જગા, માટું દેવળ અને મેથેડસ્ટ પંથના લેાકાનું દેવળ એ જગા જોવાલાયક છે. પવારીના ભાગ જ્યાં દેશી લેાક રહેછે તે બહુ ગદા અને નારા છે. એ બાગમાં કાલેરા હેયછે. નાતાલ હોવાથી શહેરનાં કેળવણી વગેરેનાં જોવાલાયક મકાને અમે જોઇ શક્યાં નહીં. પણ હવે દેશમાંનાં મ્હોટાં શહેરમાં જઈશું ત્યાં એથી સારૂં જોવાનું છે તેથી એ જોવા રહ્યાં નહીં. અમારે એકલાં વીશીમાં જમવું ના પડવું. કલકત્તાની સુપ્રીમ કોર્ટના જડજ આનરેબલ જે. એક્ નારિસ અમને પાતાને ત્યાં જમવા તેડી ગયા. ત્યાં અમને ગમત પડી. મી. નારિસને હું અગાઉ મળ્યો નહોતે. મૌસીસ નારિસ જોડે મદ્રાસથી આવતાં આગોટમાં થોડું એળખાણ થયું હતું. હિંદુસ્તાનમાં આવેલા અંગ્રેજો ખીન્નની ઘણીજ આગતાસ્વાગતા કરેછે. અને હજી ઠેર ઠેર અમારે એમ થશે એવી આશા છે. રવિવારે અપેારે મારા એક મિત્ર જોડે અમે ઔડન સ્કવેર માં ગયાં. ત્યાં માપદેશા રસ્તામાં કેળવાયેલા બંગાળીએ આગળ ભાષ છુ આપેછે. તે લે એ સાંભળીને તેપર વિવાદ કરેછે. સાએક આદમી એકઠા થયા હશે. તેમના પેશાકપરથી લાગ્યું કે સાધારણ વર્ગના પૈસા- દાર લોક હશે. એમની જોડે ભારે કેશી દારૂની ખાખતમાં વાત થઇ, તે સઘળા દારૂની દુકાને રાખવાની બહુ વિદ્ધ હતા, એ બાબતના જે પ્રયત્ન