પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
જગતપ્રવાસ
૨૦૪
જગતપ્રવાસ

૨૪ જગત પ્રયાસ. હાલમાં ઇંગ્લાંડમાં થાયછે તેની તરફેણમાં હતા. હાલમાં ભંગાળામાં ઉંચી કેળવણી અપાય છે. ત્યાંની જુવાન પ્રજાને હિંદુ ધર્મના પુરાણા વહેમાપર તિરસ્કાર ઉપજવા માંડવો છે. સરકારી કે વેપારીના કારકુન સુદ્ધાં કોસ્ટે, સ્પેનસર, ડાર્વિન, હલ્લી, ટિન્ડેલ વગેરે પ્રસિદ્ધ વિદ્વાનોનાં લખાણમાં પ્રવીણ હોયછે. તે બહારથી પેાતાના ખાપદાદાના ધર્મ પાળતા હાય તેવા ડાળ રાખેછે પણ ખરી રીતે તા નાસ્તિક કે વખતે માત્ર એક ઇશ્વરને માનનારા હોયછે. વ્હેલે પગલે જે ખાવાની એમના ધર્મમાં મના કરી હોયછે તે ખાવા માંડેછે. માંસ ખા- ચન્ને પણ તેમાં ગાયનું નહી કેમકે ઐતે છેક ભ્રષ્ટતા થઈ જાય અને નાત બહાર રહેવું પડે, હારેલામાં જાયછે. પહેલાં તે લેમાનેડથી શરૂ થાય છે પછી દારૂ પીવા માંડેછે. બંગાળાનાં મોટાં શહેરામાં ઉચી વર્ણના જુવાન લેાકમાં મદ્યપાન બહુ ચાલેછે. જ્યાં ભણેલા ચાર દાસ્તદારા એક- ા થયા કે દારૂ વગર તેા ચાલેજ નહીં. છાની રીતે પીવાનું પણ ભણેલા વર્ગમાં ઘણું ચાલેછે. આથી સુધરેલા બંગાળીઓની ધીજ ઇચ્છા છે કે સરકારે મધના વેચાણને તેડી પાડવું જોઇએ, અને હાલમાં ચાલેછે તેવી દારૂ બનાવવાની અવિચારી રીત લાંખા વખત ચાલે તે એનું પરિણામ ઘણુંજ નડારૂ થશે એવી તે ફીકર કરેછે. એ નવાઇ જેવું નથી. સામવારની રાત્રે નવ વાગે કલકત્તેથી બનારસ જવા મુંબાઇની મેલટ્રેનમાં ઉપડાં હિંદુસ્તાનની રેલવેમાં સુવાની જુદી ગાડીઓ નથી, પહેલા ૧- ની ગાડીઓમાં પણ કઠણ પાટલીઓ ને તેપર પાતળી ગાદીએ હોયછે. આપણી સાથે બીછાનું ને તકી રાખવાની જરૂર છે. ગાડીમાં પાણીની એરડી હોયછે પણ સાબુ તથા ટુવાલ રાખવામાં આવતા નથી. હિંદુ- સ્તાનની રેલવે ઉતારૂઓની સગવડની ખાખતમાં ધણી પછવાડીછે. કુલ- કત્તાથી તે મુંબાઈ સુધી ૧૪૫૦ માઇલમાં બધાં ભોજનગૃહમાં મેલટ્રેન વખતે જે ખાવાનું મળેછે તે ધણું સાદું અને નારૂં રાંધેલું હેયછે. યામસ કુક ઍન્ડ સનવાળાએ અમારે સામત વીશીમાંથી લેવડાવ્યો હતા અને અમારે સારૂ ગાડી પણ રખાવી હતી. અમારે તે ફકત સ્ટેશનપર જ તે ગાડીમાં બેસવાનું ખાકી હતું. આ સાહસિક પેઢી સાથે કામ પાડવું સારૂં લાગેછે. કેમકે તેઓ પોતાનાં બરાકની બરાબર તજવીજ રાખેછે.