પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
જગતપ્રવાસ
૨૦૫
જગતપ્રવાસ

નોં જગત પ્રયાસ. ૨૦૫ પરેદ્રમાં અમે કલકત્તાથી ૨૦૦ માઇલ દૂર નીકળી જઈને બંગાળા- ફળદ્રુપ વિશાળ મેદાનોમાં આવ્યાં. હિંદુસ્તાનમાં શિયાળવાં બહુછે. તેમના અવાજ રાતે સંભળાતા હતા. ટાઢ ફૉક હતી તેથી સવારના નવ વાગતા લગી અમારે ડગલા પહેરી રાખવા પડયા. તે પછી તાપને લીધે રખાયા નહીં. ગાડીની ખારમાંથી દેખાતા દેખાવ વિચિત્ર અને જોવા લાયક હતા. માટીના ઘરવાળાં વસ્તીથી ભરપૂર ગામડાં, મેટાં તળાવા તથા ખેતરમાં પાણી લઇ જવાની નહેર રસ્તે આવતાં હતાં. કુવા ઋણા હતા તેમાંથી મજુરી અસલી રીતે પાણી ખેંચતા હતા. ખીલાપર વાંસ જડેલા હતા, વાંસને એક છેડે દારડું અને ડાલ અને ખીજે છેડે ભાટીનું માઠું ઢપુ હતું. રરતે ઝાડપાન કે ધર વગરનાં વિશાળ મેદાના આવતાં હતાં. કેટલાક તાલેવત જમીનદારના બાગ પણ હતા. કોઇ ઠેકાણે ઉંચી ટેકરીપર હિંદુ દેવસ્થાન જણાતું હાય, કાઇ જગાએ ગાય, ભેંસ તથા બકરાંનાં ટોળાં હાય. તારપર પોપટ તથા ચાસ પક્ષી બેઠેલાં હોય, વખતે ત્રણુસ સારસ તાનું ટાળુ ઉડતું આવી તળાવમાં ડુબકી મારતું આવતું હાય. બગલાં તે સમડી નાં ટેકળાં આકાશમાં ઉડતાં હાય. બનારસ માગળ ગંગાનદીના પુછે તે એળંગ્યે ત્યાં લગી એ બધું જોતાં જોતાં અમે સ્માવ્યાં. એ નવે પુલ લોઢાના છે અને ધણાજ સરસ છે. નારસને સ્ટેશને ડા. લાઝરસ અમને મળ્યા. ચાળીસ વર્ષથી એ હિંદુસ્તાનમાં વૈદુ' કરેછે. એમની સાથે ઓળખાણુ સારૂ મારી પાસે કામ- ળેા હતા. એ અમને એ ધેડાની ઉબ્રાડી ભપકાદાર પાશાકના ધાડાવાળાવાળી ગાડીમાં બેસાડી લઇ ગયા. એ જોઇ મને થયું કે દાકતર સાહેબને ઠીક તડાકા પડેછે, પણ તરતજ ડા. લાઝરમે કહ્યું કે વિજયનગરના મહા- રાજાને મેં ખખર આપી હતી કે ઇંગ્લિાંડથી કાઇ બનારસ જોવા આવ- નાર છે તેથી એણે પેાતાની ગાડી માકલી હતી અને જ્યાં સુધી અમે રહીએ ત્યાં લગી વાપરવાની છુટ આપી હતી. મહારાજા મદ્રાસ ઇલાકા- માં વિજયનગર છે ત્યાં ઘણા ભાગ રહેછે. બનારસની આસપાસ એની જાગીર છે તેથી ત્યાં બે ચાર મહેલ રાખ્યાછે. વર્ષમાં ઘેાડાં અઠવાડી એ ત્યાં આવી રહેછે. બાકીના મહેલ કાઈ પ્રખ્યાત હિંદુ એ પવિત્ર શ-