પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
જગતપ્રવાસ
૨૦૬
જગતપ્રવાસ

૨૦૧ જગત પ્રવાસ. હેર જોવા આવે તેને રહેવા આપેછે. અંગ્રેજ મુસાની આગતાસ્વાગ ત્તા કરવી એને ગમેછે. ખનારસમાં અમે ત્રણુ દિવસ રહ્યાં. હિંદુસ્તાનમાં એ સાથી જુનું શહેરછે. આર્ય પ્રજા પહેલ વહેલી આ દેશમાં આવી ત્યારનું એછે. હિંદુ- ધર્મના પ્રાચીન સમયથી એ જાણીતું છે હિંદુલેૉકાના અસલથી એ શહેર- પર ઘણાજ પ્રેમ તથા શ્રદ્દા છે. હજારો વર્ષથી તે તીથૅની જગા ગણાય અને દેશના બધા ભાગમાંથી લોકો યાત્રા કરવા ત્યાં જાયછે. મુસલમાનાને મન જેવું મક્કા અને ક્રુસેડરને મન જેસેલઞ તેવું ધર્માં હીંદુઓને બનારસછે. કાશીએ જઇને પવિત્ર ગંગાનદીમાં હાઇને ગમે તેવાં ધાર પાપ કોડાય તે ત્યાં ધોવાં એ એમની આખા વનની ઇચ્છા હૈાયછે. ત્યાં મૃત્યુ પામે તે બહુજ ભાગ્યશાળી, તેથી રાજાએ અને પૈસાદાર વેપારીઓ એ નદી કીનારે મહેલ બંધાવ્યા છે. તેમાં એમનાં વૃદ્ધ સગાંવહાલાં માત- ની વાટ જોતાં આનંદમાં રહેછે. બનારસ તે સ્વñનું દ્વારછે. આદુ ધર્મના લોક પણ એને પવિત્ર સ્થાન ગણેછે. અઢીદ્રાર વર્ષપર બુદ્ધે એ શહેરમાંથી પોતાના ધમ સુધારક સિદ્ધાન્તના પ્રચાર કરવા માંડ્યો હતા. તે વખતે પણ એ એટલું સત્તાવાળું અને નામીયું શહેર હતું કે બુદ્ધે જેવા સમર્થ અને પ્રતાપી પુરૂષને પશુ ત્યાંના પંડિતે ને શા- માની સહાય મેળવવાની જરૂર હતી. દંતકથા એવી ચાલે છે કે સો લોમને વાંદરાં તથા માર બનારસથી આણ્યા હતાં. હાલ પણ બનારસનાં હિંદુ દહેરાંમાં એ પ્રાણીએ પવિત્ર ગણાય છે. વળી એમ પણ કહેછે કે ઈસુ ખ્રિસ્તના જન્મ થયે તે સમયે પૂર્વમાંથી જે લેાક જેરૂસલમ ગયા હતા તેમાં કાશીના રાજા પણ હતા. ગમે તેમ ડેય પણ એટલું તે ખરેછે કે પ્રાચીન હકીકતવાળુ અને હજી સુધી પણ લાખેદ આદમી જેનાપર શ્રદ્ધા રાખેછે એવું શહેર દુનીમાં બીજું એકે નથી. મૂર્તિપૂજક એવે હિંદ ધર્મ, અને તેના સામાવાળી ખાદ્ધ ધર્મ, જે મૂર્તિપૂજા અને અનેક દેવવા ૬ની વિરૂદ્ધ હોઈ એમ માનેછે કે માણસ પોતેજ નૅ પુણ્ય કર્યા કરે તા નિર્વાણ પામે એવા બંન્ને ધર્મવાળા સરખુ પવિત્ર ગણે છે, હિંદુસ્તાનમાં ધ વખત થયાં મૌદ્ધધર્મ નાશ પામ્યાછે. બનારસની હૃદમાં એ ધર્મનું એક પણ મંદિર નથી, ત્યાંથી ચાર માઇલ ઉપર સાર-