પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
જગતપ્રવાસ
૨૦૭
જગતપ્રવાસ

જગત પ્રવાસ ૨૦૦૭ નાથમાં એક મોટું નક્કર સ્તૂપ છે. યુદ્ધના પછી આસ વર્ષે અશોક રાજા થયા તેણે આખા દેશમાં એ ધર્મ સ્થાપવા પ્રયત્ન કર્યા હતા તે વખતમાં એ બધાગ્યેલું છે. સાતમા સૈકામાં હિંયોનેન અગ નામે જાત્રાળુ ચીનથી આવ્યો હતેા તે, “તુરે એશિયા”ના કત્તા અને એવા પ્રખ્યાત બહુ માર્ગીએ તેમના પ્રિય ગુરૂએ જે આડ નીચે બેસી પેાતાનાઅદ્દભુત સિદ્દાના કલ્યા હતા તે જગા જેવા સારૂ આવે છે. એ અદ્ભુત સ્તૂપ જમીનપર ગે- દવેલા ૯૩ ફીટના વ્યાસના પથ્થરના છે. એ પથ્થર લાઢાના ચાપડાથી સજડ કરી દેવામાં આવ્યા છે. એની ઉંચાઇ ૪૩ કીટ છે. પથ્થરકામની ઉપર ઇટાનું ચણતર છે. બધું મળીને જમીનથી ૨૨૮ શ્રી ઉંચું છે. આ સ્તંભની આસપાસ સુંદર કોતરેલું શૈાભા મંડલ છે. તે પરથી બધું જ્યારે આખું હશે ત્યારે કેવું હશે તે જાણી શકાય છે. એ મડલના મધ્યભાગ ૧૫ પીઢ પહેાળા છે. તેપર ભૂમિતિની આકૃતિયો તથા કુલ તથા ઝાડનાં કાત- રેલાં ચિત્ર છે. આ મનેારંજક ર૮પ આખા બંગાળામાં સૌથી સારા ગણાય છે. એ જોવા જતાં જે તાપ તથા દુખ વેઠ્યાં તે નિષ્પ્રયેાજન ન લાગ્યું. હાલનું અનારસ મૂર્તિપૂજાનુંજ થાનક થઈ ગયું છે. ત્યાં હિંદુ પુરા ગ્રેામાંના જુદા જુદા દેવાનાં ભળીને ૧૪૫૪ દેહેરાં છે. મેં એ બધાં જોયાં નથી પણ ઘણાંખરાં જોયાં છે, અને તેપરથી એ વાતના ખરાપણા વિશે સંશય રહેતા નથી. એ શહેર ગંગાનદીને તીરે વાંકપર આવેલું છે. ચે માસામાં નદી એક માઇલ શહેર પાસે ઉડી ઉતરી જઇ વહે છે અને પહોળી થાયછે. ખાી હમણાંતે નદી સામી બાજુએ રેતીના પટછે. હતા. હવે ઍની જગાએ પહેલાં શહેરમાં જવા સાર હાડીઓને પુલ એકાદ માત્ર લાખા લેઢાના પુલ થયા છે. તેપર લોઢાની સડક તથા ગાડાં અને માણસાને ચાલવાના રસ્તા છે. સાડાત્રણ માઇલ લાંબી ને સે ફીટ ઉંચી ટેકરીપર શહેર આવેલું છે. ત્યાં શોભાયમાન મહેલા, દેહેરાં અને મસ્જીદો છે. તેમના મનેાહર કળસ, ઘુંમટ તથા મિનારા પ્રભાતે સૂર્યના તેજથી ઝળકે છે. આ ટેકરીના તટ આગળ પૈસાદાર હિંદુએ પગથી- આંના મોટા આરા બંધાવેલાં છે. એ પગથીએથી નદીમાં જવાય છે. ત્યાં હેઠળ શ્રદ્ધાળુ જાત્રાળુનાં ટાળે ટોળાં પવિત્ર ગંગાનદીમાં સ્નાન કરતાં હાયછે. અે પગથીઆંને ધાઢ કહેછે, ત્યાં એવા બધા મળીને ત્રીશ ઘાટછે,