પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
જગતપ્રવાસ
૨૦૯
જગતપ્રવાસ

જગત પ્રકામ. ૨ = ૯ સવારમાં એ બ્રાટ આગળનો દેખાવ ઘુમી હોય છે તેથી એ વખતે જોવા માટે અમે પઢમાં વહેલાં ઉઠાં. અમારા વિવેકી મિત્ર ડૉ. લાઝરસે મહારાજાની સહેલ કરવાની હેાડી તૈયાર રખાવી હતી. તેમાં બેસી અમે દશાસ્મુધ ઘાટ જોવા ગયાં, રસ્તામાં ચર્ચ મિશન કાલેજ આવે છે. તેમાં ૫૦૦ કે ૬૦૦ દેશી દ્વાકા શિખે છે. પગથીઓને મથાળે એક વેધશાળા છે, તેના દેખાવ નદીમાંથી બહુ સારા દેખાય છે તે જોવા અમે ઘાટયી થોડું દૂર ઉભા રહ્યા, દરયાળના રસ્તાપર વાદના દેવનું ઉતાળે શિયાળે એ દેવ પોતાનો ધર્મ ભૂલી જાય છે તે દેહેરૂં આવે છે. સંભારવા તેનાપર કચરા ચઢવા દેછે. પાણી રેડયાં કરે છે. તે ચેમાસામાં તા એના પર જો વાદની તાણુ બહુજ હોય તે એ શિયારા દેવને નાં સુધી એને પોતાના કર્ત્તત્રનું ભાન આવે ત્યાં સુધી પાણીના કુંડમાં ભેળી રાખેછે. એનું નામ ભેશ્વર છે, એ દેવ ગરીબ લોકનો મિત્ર છે. પશુ જ્યાં લગી અને પેલા કુડમાં ખેળવાની જરૂર પડે ત્યાંલગી એની કોઇ દરકાર રા ખતું નથી, એની આ શિતળા છે તે અળિયાની દેવીકે; અનેં એજ દેવ- ૭માં એની મૂર્તિ છે. એ પછી ચંદ્રનું દેહુંરૂં છે. ત્યાં ગયાથી બધા રોગ મટો જાય છે. પણ બનારસના સારા લોક તેના કરતાં ડા. લાઝરસપર અને સાચું દવાખાનાંપર વધારે શ્રદ્ધા રાખે છે. ત્યાંની વેધશાળામાં ખગેાળવિદ્યા સંબંધી શેાધ તથા ગણતરી કરવાનાં વિચિત્ર એજાર છે. છાપરાપરથી દેખાતા ઘાટના દેખાવ મનાર- જક હતા. પગથી ઉતરી અમે મહારાજાવાળી હાડીમાં ભેફાં. એ હાડીમાં અગાડી માતીના હારવાળો માર હતા અને અમારે માથે રસેલું છત્ર હતું. મુખ્ય મુખ્ય આરા આગળ થઇને અમારી હોડી ધીમે ધીમે હુંકારી, હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાંથી આવેલાં હજારા સ્ત્રીપુરૂષ પાપ ધોઈ નાંખનારી ગંગા નદીમાં ન્હાતાં હતાં. રાતે થમૈમીટરમાં પા૨ે ૪૫ ડીગ્રી હતો તેથી તે સવારે ટાઢ ધણી હતી, ધરડી ખખ થઇ ગએલી સ્ત્રીએ ટાઢા પાણીમાંથી ન્હાઈને નીકળી ભીનાં લૂગડાં પહેરીને થર થર ધ્રૂજતી ઉભી રહેલી હોય એ દેખાવ બહુ દયા ઉપજાવે તેવા હતા. અમે હાડીમાંથી ઉતર્યા ત્યારે અમને સંભાળીને ચાલવાની વિનંતી કરવામાં આવી. કેમકે અમારા બ્લે ચ્છ પડછાયા તેમના ઉપર પડે તે એ દુર્ભાગ્ય લેકનું હાર્યું ધાયું રદ