પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
જગતપ્રવાસ
૨૧૦
જગતપ્રવાસ

• જગત કામ. જાય અને ફરી ન્હાવું પડે. એમાંના ઘણુાં વૃદ્ધ પુરૂષો તા હાશ ગાઉથી પેાતાનાં ઘરબાર તજી એ પવિત્ર ધામમાં રહી ધીમે ધીમે ટાઢથી ક્ષીણ થતાં સ્વર્યંમાં જવાને આવેલાં હતાં. બ્રાફ આગળ ન્હાયા પછી ભકતા મણિકર્ણિકા નામે કુવા છે ત્યાં ખય છે. એ કુવે ન્હાયાથી બહુજ દુષ્ટ ખૂન કર્યું હોય તેનું પાપ પણ ધાવાઇ જાય છે,તે એથી પણ મોટું બ્રાહ્મણુને છેતરી યોગ્ય દાન ન આપવાનું પાપ પણ ધોવાઇ ાય છે. એ કુવે વિષ્ણુએ ૫૪ ખાદેવે કહેવાય છે. એ ખેદતાં એટલે શ્રમ પડયો હતો કે તેના પરસેવાથી એ કુવા ભરાઈ ગયા. કુવા જ્યારે ખાદાઇ રહ્યો ત્યારે વિષ્ણુએ શિત્રતે તે જોવા ખેલાવ્યા. મહાદેવજી એ જોઇ પ્રસન્ન થઇ ગયા અને નૃત્ય કરવા લાગ્યા. તે વખત એમના કાન- માંથી કુંડળ અંદર પડી ગયું. આથી એ કુવાનો મહિમા ખમણું વધ્યા. એ કુવાનું પાણી મૈં જોયું. તેમાંથી એવી દુર્ગંધ નીકળતી હતી કે તે જો વિષ્ણુના પરસેવા હાંય તા વિષ્ણુ એમના સેવાથી પણ ગંદા હY એમ લાગે છે. લૈકા નિરંતર એમાં ન્હાય છે અને પુત્ર નાખેછે તે અંદર કહે છે તેથી પાણી રગડા જેવું જાડું છે. એક જાડા બ્રાહ્મણુ એં કુવાના મ્હા આગળ એસીતે માંહીથી કડછી ભરી ભરી લેાકેાના આતુર ટાળાને આપતા હતા, તેઓ તે ખુશીથી પી જતા. અલબત પૈસા પડતાજ જાય છે. તારસમાં કાલેરા હમેશ માલે છે, ઉનાળામાં એનું જોર ઘણું હેયછે. કાલેરાથી બચેતા આ કુવેથી જાત્રાળુ લોકો ઉત્તાનપ” નામે બીજો કુવે છે ત્યાં જાય છે, ને ત્યાં પણ કાડ઼ેલાં ફુલનું પાણી પીએ છે. પછી એક એક દેહર ને મંદિરે પ્રીતે દર્શન કરી પવિત્રતાથી ભરાઈ જઈ આવે છે. એ કુવે! નીલકંઠે મહાદેવના સુવણૅ મંદિરના વાડામાં છે. રહેરૂં ચૌખુણ માકૃતિનું છે. તેના પરાપર શોભાયમાન બુરજ છે, ચારે ખુણે ધુમ્મટ છે અને વચ્ચે એક મેટો ગુંબજ છે. રણજીતસિંઘે આપે લી સુનાની તખ્તીથી એ મઢી લીધેલા છે. વાડામાં ભક્તો અને ગાય તથા માખલા પુષ્કળ હેાય છે, તાપમાં વાસ મારતા લેાકાની ભીંડ બહુ થાય છે. “ અરેબિન નાઇટ્સ ” માંનાં ચિત્રો જેવા રસ્તામાં થઈને અમે એક પછી એક નધાં દેહેરાંમાં ગયાં, રસ્તે દુકાન હતી તેમાં ફસબી કારીંગ ચિત્રવાળી પીતળની થાળી વાડકા ઘડતા હતા. કેટલાક લાકડાની પેટીમા, રમકડાં તથા કહેાયડા બનાવતા હતા. બનારસનાં કસ-