પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
જગતપ્રવાસ
૨૧૧
જગતપ્રવાસ

ગત પ્રવાસ રા ખી લૂગડાં બહુ વખ છે, તે વણનારા ઘણે ઠેકાણે વેપારીઓની વાઢ જેઈ બેઠા હતા. ખુલ્લી જગામાં જાત્રાળુ લેકનાં ટાળાં હતાં. તેમના સા- મનમાં વાંસને બે છેડે બાંધેલાં નાનાં પોટલાં હતાં, એમના થાકપરથી જણાતું કે કેટલું કષ્ટ વેઠી સેંકડો ગાઉથી આખરે આ પવિત્ર ધામમાં આવી ùાંચ્યા હતા. વાંસને લાલ પઢીએ બાંધેલી હતી. સાંકડા રસ્તા તથા ગલીમાં બ્રાહ્મણા, મર્જના કરતા ઉપદેશકા, જંગલી કુતરા, ખદસીકલ શીખારીઓ, આખલા તથા ગાયા, ફેરી, પાલખી, પંખીનાં ટેળાં વગેરેથી ખીચેાખીય ભરાઇ ગયાં હતાં. તેમાંથી જવાના રસ્તા કરવા મુ શ્કેલ પડને પણ એ બધા ચિત્રવિચિત્ર દેખાવ ઉઘમી જણાતા. એવા મેં ફકત કેરા શહેરના ખજારમાંજ જોયેા છે. પવિત્ર ગણાતા આખલાનો ઉપદ્રવ પણ છે. યાહુદી લેડ્ડામાં જેવી રીતે સ્વતંત્ર બકરા ગણાતા તેજ રીતે આ આખલા ગણાય છે, પણ બકરાની પેઠે જંગલમાં છોડી મુકવાને બદલે આખલાને ગીચ વસ્તીના ગામના સાંકડા રસ્તાપર ખેડી મુકે છે. લેકા લેઢાના વાસણમાં ખાવાનું ભરી એમને સારૂં પગથીઆપર મુકેછે. ગમે તે દુકાનમાં જઈ ત્યાંથી કુળ, શાક, અનાજ વગેરે મનગમતી વસ્તુ લેવાની એમને સદર પરવાનગી છે, જો કાઈ નિક એનું પૂછડું આમળે તે તેને નાસતાં ભારે પડે. મ્યુનિસિપાલીટી તરફથી રાતે છહામાના તે- 'મને ગંગાની પેલી પારે મૂકી આવવામાં આવેછે પણુ તે નદી તરીને વધારે પવિત્ર થઈ પાછા આવે છે. હુવે પેાલીસ છાનેમાને પકડીને ગંદકી લઈ જવાના કામમાં વાપરે છે, તે છતાં તે હજી એવાને એવાજ રહ્યા છે. એક દેહેરામાં એક જાડા ધેાળા આખલા પૂજારી પાસેથી સ રોરી ઉધરાવતા હતા.કાઇ રા ટલી, કાઈ મેટ, ક કાઈ સ્વાદિષ્ટ ફળ આપતા હતા. તેના જેવા પા- તાને પવિત્ર ગણનાર વ્રત પાળનાર સાધુ મેં જોયા નથી. કહેછે કે શહેર બહારના સાપ ગાયના પાછલા રંગપર વીંટાઈવળી દુધ પીવા- સાપને અને ગાય પણ પવિત્ર નથી. માં બહુ આનંદ માને છે. સાપને દુધ ઘણું ભાવે છે.