પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨
જગતપ્રવાસ
૨૧૨
જગતપ્રવાસ

ર જગત પ્રવાસ. હિંદુસ્તાનના વેગળા મુલકમાંથી ગાસાંઈ અને અહીં રહેલા છે. ધાટ ભાગળ તેએ બહુ નજરે પડેછે. એવા એક વેરાગી પેાતાને સાફ માટીનું કોટડું બનાવી અંદર એડ઼ે હતા. તેના વાળ તથા દાઢી લાંબાં ગુંથેલાં હતાં,તેણે મ્હા આગળ અગ્નિ સળગાવ્યો હતા. તેની રાખ પેાતાના શરીરપર ચાળી હતી. તે સમાધિ ચઢાવી બેઠો હતો. એની પાસે ઉભેલા લેકે વખાણ કરી કહેતા હતા કે આઠ દિવસથી હાલ્યા ચાલ્યા વગર એમને એમ એ એસ રહ્યો છે. કોઈ એના પથરાપર કાંઈ ખાવાનું મુકે તે તે ગંગાના પાણીમાં ધાઈ વગર ધ્યાન ખાઈ જતા. બનારસમાં એવા તેગી ધણા છે.કોઈ શાસ્ત્રી એટલાપર એસી કથા વાંચતા હતા, તે સાંભળવા ઘણે ભાગે ખુ રખાવાળાં એરાં એકઠાં થયાં હતાં. કાશીમાં આવાનીશપીશ હાર બ્રાહ્મણે છે. તેમાંના કોઈ કાંઈ ધધે કરતા નથી. બધા યજમાનોનું આ પેલું ખા/પીને બેઠા ખેડા શરીર વધારે જાય છે, મંદિરાની પૂજા વગેરેપર દેખરેખ રાખવાનું તેમનું કામ છે. પણ એમનું મેટું કામતે એછે કે જેની તેની આગળ પૈસાસારૂ હાથ ધરવા. સૈાથી ઉંચી વષ્ણુના લેકજ એમ કરે એટલે બીજા ભીખારીઓ પણ તેમને પગલે ચાલે છે. એથી કરીને આખી દુનીઓમાં આ દેશમાં ભીખારીની પીડા ઘણી છે. શહેરથી ત્રણેક માઈલ ઉપર દુર્ગાદેવીનું દેહેરૂં છે તે જોવા લાયક છે, મંદિરની આગળ એક તળાવ છે અને આસપાસ ઝાડ છે. આંધણીમાં કાંઈ વિશેષ ખૂબી નથી. ત્યાં લોહીથી ખરડાએàાયત્તકુંડ છે, તે પર્ બકરાંના ભોગ આપવામાં આવે છે. દુર્ગા શિવની પત્નીનું ચંડી સ્વરૂપ છે. તે બધી જાતની ખુનરેજીમાં આનંદ માને છે. ને કાઈ હિંદુને માં- સનું ભાજન કરવું હોય તેા એકાદ બકરાનું બચ્ચું દુર્ગાદેવી માગળ વગેરે છે. ત્યાંનૈ પૂજારી તે પર પેાતાના કર લઈતે એલઇજવા દેછે, પછી પેલે આદમી તે ખુશીથી ખાય છે. એની આસપાસનાં ઝાડપર મેટાં વાંદરાં ઘણાં ડાય છે. તે વળી જીવતાં દેવ એમને સતાવવાં એ પાપ ગણાય છે. તે ધણાં દેવી ગણાય છે એટલે તાકાની હોય છે. તેથી આ મંદિરની પડેંસમાં રહેવાય એવું નથી. રહે તેના ધરના સરસામન તમામ ધૂળધાણી થઈ જાય. ઘેાડાં વર્ષપર એમના ઉપદ્રવ એટલે તે વધી ગયેા હતેા કે ત્યાંના માજીસ્ટ્રેટને એ બધાંને પકડાવી જંગલમાં મે