પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
જગતપ્રવાસ
૨૧૩
જગતપ્રવાસ

.. જગત પ્રવાસ. ૨૧૩ કલાવી દેવાં પડ્યાં હતાં. અમે થડક ચાખા વેચાતા લીધા હતા તેની મુઠ્ઠી બરી જમીનપર નાંખીએ કે તરત વાંદરાં આવતાં. બનારસમાં સૌથી સારૂં મકાન ઔરંગજેબની મેડી મસ્જીદ છે. નદી- ના પટમાં નીચે. એના પાયા છે. તેપર છાતીપુર ઉંચી પથ્થરની ભીંત છે. તેની ઉપર મસ્જીદની પાર ભીંતે તથા ધુમ્મટ છે. મસ્જીદની જમી નથી દોઢસો ફીટ ઉંચા એ સુંદર નાજીક મિનારા છે. તે જાણે ઉંચે સુ- દર જુની ડાંખળી હોય તેવા જાય છે. આખા શહેરમાં એ સૌથી ઉંચા છે. એ મિનારાના તળીઆથી દેઢસા કીટ નીચે નદી આવેલી છે. જેથી આખી બાંધણી ૩૦૦ કીટ ઉંચી થઇ, પૃથ્વીમાંના અનુપમ એકેશ્વર પૂજક અને મૂત્તિખંડક મહમદ આ રીતે ઉંચે ઉભેા રહી સેંકડા દેવળેપર તિરસ્કારથી જોઈ રહ્યો હોય એમ લાગે છે, ઓ ગજેબના ઘાતકી જુલ મથી કે ૮૦ વષઁતા ખ્રિસ્તી ધર્મપદેશદાના પ્રયાસથી આ દેવળેમાંનું એક આખું થયું નથી. એક મિનારાની ટચ ઉપર અમે મહા મહેનતે ચઢાં, ત્યાંથી શહેરના દેખાવ ધણા ભપકાદાર દેખાતેા હતેા. નીચે ગંગા નદી પે તાના શ્રદ્ધાળુ ભંતેનાં પાપ ધસડીને મહાસાગરમાં લઈ જતી વહે છે, અમને દીલગીરી ઉપ∞ કે દુનીઆમાં સહુથી વધારે ધામિક લેકા પા તાના મૂખાઇ ભરેલા વહેમો તજી સસ ખ્રિસ્તી ધર્મ કયારે સ્વીકારશે. ત્યાં ખે ત્રણ ખ્રિસ્તી ધઞાપદેશકો છે. તે બિચારા ધણીએ માથાકુટ તેા કરે છે પણ આશ્રયની જરૂર નહાય એ એકે આદમી ખ્રિસ્તી થયા હોય એમ લાગતું નથીં. બ્રિટિરા રાજ્ય ન હોય તે સતીના અને જગન્નાથમાં રથ તળે હુંદા ભરવાના નિર્દેય રીવાજ પાછા શરૂ થાય. બ્રાહ્મણવશ આ મૂર્તિ પૂજકાએ માદ્ધ ધર્મના, મુસલમાનોના તથા ખ્રિસ્તી ઉપદેશોના હુમલા એક સરખી રીતે ખાળ્યા છે. પહેલાં હિંદુસ્તાનમાં નિપજો માલ બનારસમાં રહેતે. ત્યાંથી ગંગા નદી વાટે કલકત્તે માકલાતા તે પછી દુનીઓના સઘળા દેશમાં જતા, એને સારૂ ગોટા તથા હાડીઓ રાખવામાં આવતાં. પરંતુ આગ ગાડીને લીધે એ સઘળુ બંધ થયું છે. રેલવેને લીધે પાણીમાંને વેપાર ભાગી પડ્યાના દાખલા મારા જગત પ્રવાસમાં મને ઘણા મળ્યા છે. વે પાર માટે નહેરે કરવાથી ખેટ ગયા વિના રહે નહી એ શંકા ખરી પડે છે. ખુલ્લા સમુદ્રપરતે વેપારજ માત્ર રેલવેની બરાબરી કરી શકે છે.