પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪
જગતપ્રવાસ
૨૧૪
જગતપ્રવાસ

૨૧૪ જગત પ્રામ. અનારસમાં, ત્યાંના રસ્તા, મંદિશ તથા ધાટ એ બધાં હિંદુ ધર્મનાં મૂળ કેવાં ઊંડાં પેઠેલાં છે તેનાં ખેદજનક ચિહ્નો ઘણાં છે. મેના જેવાં સ્થળની ધાબાવાળાં તથા વિચિત્ર શપુરા યેાડાં હશે. ત્યાં થોડાંક અડેલ- ડીમાં રહેવાની મારી ખુશી હતી પણ અમારે વખત બહુ ચેડા હતા. વળી પાર્લામેન્ટ જગત પ્રવાસમાં અમારા મન અગાડીથી ખસતીજ નથી. તેથી બનારસને નાખુશીથી સલામ કરી, ફ્રી મળવાની આશા રાખી, આગ્રા જવા ટ્રેનમાં ઉપડ્યાં. ત્યાં મુગલાઇ રાજ્યના અસ્ત પામેલા ગારવ- નાં નવાઇ પમાડે તેવાં ચિહ્ન જેવાનાં હતાં. એ વળી ભૂતકાળના હિંદુ- સ્તાનનું નુદુંજ ચિત્ર છે, . પ્રવાસના સાધારણ રસ્તા લખનાર તથા કાનપુર થઈને છે. પણ ત્યાંની જોવાની જગાએ તે બળવાની નિશાનીનાં સ્થાન છે. તિહાસનું એ મલિન અને ભયંકર રૂપાખ્યાન વાંચ્યું છે તે બસ છે. તે ત્રાસદાયક વગર અમે આગળ ચાયા. બિનાઓનું સ્મરણ કર્યા --> પ્રકરણ ૨૧ મું. સુગલાઈ શહેર. ૨૯ મી ડીસેંબરની આખી રાત લાંબી મુસાફરી કરી ત્યારે સવાર- માં આાગ્રા આવ્યાં. ૧૬મા સૈકાની વયમાં મહાન મુગલ બાદશાહુ ક" ખરે એ શહેરને પોતાની રાજધાની બનાખ્યું હતું, હિંદુસ્તાનપર વિજય મેળવનાર તાર્તરી દેશના તૈમુરની સત્તરમી પેઢીએ અકબર થયા હતે. બળવા વખતે હડસને છેલ્લા બાદશાહના એ શાહાજાદાને મારી નાંખ્યા ત્યાંલગી એના વંશજ દિલ્હીની ગાદીએ હતા. અકબરના વખતમાં મુગભાઈ રાજ્ય પૂર્ણ કલાએ વ્હાર્યું હતું. અને દિલ્હી તથા આાગ્રાનાં મકાન તથા મહેલા જોવા દુનીના બધા મુલકથી મુસાફર આવેછે. બધાં ણે ભાગે એના તથા એમના પછી તરત થએલા જહાંગીર, શાહજહાં અને માર ગજેમના વખતના કાંઠે તથા ઉડાઉપણાની નિશાનીખેછે, ખાગ્રા જમના નદીની તીરે મોટા વાંકપર આવેલું છે. એ નદી એ- ળગવાને હાડીએનો કઢંગા પુલછે, વળી રેલવેના સુંદર પુલ પણ છે. નદી- ના લાંકને લીધે દ્વિપકલ્પ જેવું થએલુંછે. તેને એક છેડે કાંડાની નજદીકન્સ