પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
જગતપ્રવાસ
૨૧૫
જગતપ્રવાસ

જગત પ્રકાસ. ૧૫ કહો આવેશે છે. માગ્રાના જુના કાટની અંદર ૧૧ ચેારસ મૈલ જમીન આવેલી છે. તેમાંની અડધીમાં ઘરછે. ત્યાંની વરતી ૧૫૦,૦૦૦ માણુસની છે. ધણાંખરાં શહેરો કરતાં આ શહેરની બાંધણી સારી છે અને તેમાં પૈસે ટકે સુખી લેાકની વસ્તી સારી છે. નદીને પેલેપારથી મોટા પથ્થરના ગઢ નજરે પડે છે. તે ઉપર ખ’દુક મા રવાનાં ખારાં છે. તેની બીતા લાલ રંગની છે. ભાજુએ બયાત્રનાં બાંધ કામ છે. ઉપર બાદશાહી મહેલના આરસના ઘુમ્મટ આવેલા છે. આ ભવ્ય ગઢ જેવારે બધાયે ત્યારે કાપવી લેવાઇ શકાય તેવા નહાતા. એના ઘેરાવા દોઢેક માઇલ છે. અને દિવાલા ૭૦ ફીટ ઉંચી છે. ૧૮૫૭ના બળવા વખતે ત્યાંની ખરાખ તથા મહેલમાં ૧૦૦૦ યુપીઅને રક્ષણ સારૂ આવી રહ્યા હતા. એ ગઢ શહેર તથા નદીથી આવવાના બધા માર્ગ કબજે રખાય એવે ઠેકાણે એ ગઢ આવેલા છે. કિલ્લામાં જવાના રસ્તે દિલ્લી દરવાજેથીજ છે. તે લાલ પથ્થરને બાં ધે છે, તેની આસપાસ ખાઇ તે આળગવાને ખસેડી શકાય તેવા પુત્ર છે. એ દરવાજે પહેરાપર ઉંચા સીખ સિપાઇઓ હતા, દરવાજામાં પેટા પછી વાંકાચુકા રસ્તા આવે છે ત્યાંથી મેાતી મસ્જીદ જવાનાં પગથી આંની હાર આવે છે. એ મરજી મેાગલ બાદશાહનું ખાનગી દેવળ હતું. દરવાજો ઉઘાડયો. ત્યારે સૂર્યના પ્રકાશમાં ઝળકતી મસ્જીદની સુંદરતાથી મારી આંખે અ’ધારાં આવ્યાં, સ્વચ્છ આસમાની આકાશ સામે મુસલમાની ઘાટની સુંદર કમાનોની હારવાળી ત્રણ પડાળી છે.તેપર નાના ધુમ્મટની હાર છે. વળી તેપર ત્રણ મોટા ગુંબઝ છે. એ ત્રણ પડાળીએ એક મેટા ચેકમાં ડેછે.તેની આસપાસ મંડપ છે. એની વચ્ચે માટા હાજ છે, ચેક, પડા છીએ. ગુંબઝ અને ધુમ્મટ એ બધાં ફેત આરસનાં હતાં, તેમાં ઘેાડું થોડું કાતરકામ હતું. પડાળીઓની બનેલી મરજીદ છે તે ૧૪૨ પીટ લાંબી ને પ૬ કીટ ઉંડી છે. મજીદી તે દરવાજા લગી ચેકની પહેાળાઇ ૧૦૦ ફીટ છે. મને આપે છે. આરસની કાતરેલી વેલવાળી જાળી છે. થાંભલા, કમાનો, અને મહેરામે બહુ સારી કાતરણીવાળા છે. બહારના ખુણામાંથી જોઇએ છીએ ત્યારે તે એક બીજાને છેદેછે તે દેખાવ અત્યંત સુંદર જણાય છે..