પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭
જગતપ્રવાસ
૨૧૭
જગતપ્રવાસ

જગત પ્રયાસ. ૨૧મ ઇ. સ. ૧૬૫૪ માં શાદુન ુાંએ ા મસ્જીદ બધાવી હતી. તેમાં કાળા પથ્થરપર એક લેખ છે. તેજ માત્ર કારીગરીના નમુના દાખલ નથી, તેપર લખેલું છે કે આ મસ્જીદને એક બેનમુન મેાતી ગણી શકાય કેમકે એના જેવી બધી આરસનીજ એવી આખી દુનીઆમાં એકે નથી.” દર વાજો છે તે ધ્યાન દઈને જોવા જેવે છે. ચેકની મધ્યે સંકેત આરસને ન્હાવા ધોવા માટા ચેરસ ડૅાજ છે. એની આસપાસ મંડપ છે. તેમાં નીચેથી ચેરસ ને ઉપરથી ખાર ખુષ્ણાવાળા ૫૮ થાંભલા છે. અળવા વખતે એ કિલ્લામાં અગ્રેજો માવી રહ્યા હતા ત્યારે એ માંતીમસ્જીદ દવાખાના તરીકે વપરાતી હતી. થોડી વાર માણ્યા પછી દિવાનમાં જવાય છે. એ આરડા ૧૯૨ પ્રીટ લાંએ તથા ૬૪ પીઢ પહેાળે છે. તેની છત લાલ પથ્થરના થાંભલા- પર ટેકવેલી છે. થાંભલા સ્મેલા તથા ધોળા અને સુતેરી રંગેલા છે, એની વાસ બાદશાહને બેસવાની રત્નના જડાવકામની આરસની એફક છે. તેપર એંસી બાદશાહ નીચે આવેલી કચેરીના ઇનસાફ સાંભળતા મુગલથી વધારે વિશાળ હિંદુસ્તાનના થનાર શહેનશાહ પ્રિન્સ ઓફ વેલ્સ ૧૮૭૬ માં જ્યારે હિંદુસ્તાનમાં માવ્યા હતા ત્યારે એ દિવાનમાં દેશી રાજા રજવાડાના દરબાર ભા હતા. એ આસનની બાજીપર નાનું છીએ એટલે પગથીની દ્વાર આવે છે. બારણું છે. તેમાંથી નીકળીએ ત્યાંથી જતાં મુસલમાનોના હુ. એક પછી એક ચેક આવે ારની મેનમુન કારીગરી નજરે પડે છે. ત્યાં છે. તેની આજુબાજુએ મહેરાબદાર પડાળી છે. તેને મથાળે આર- સના ડેરા છે. તે પર કોતરેલું તે જડાવકામ કરેલું છે. જનાનખાનાની વચ્ચે ભાગ આવેલ છે. તેમાં ફુવારો તથા જુલઝાડ છે. એની ત્રણ તરફ બેગમેાના એારડા છે. ચોથી ખાજુ ગઢ તરફ પડે છે. એ નદીથી સે ફીટ ઉંચે છે. તેમાં સફ઼ેત આરસના ત્રણ ડેરા છે તેમની દિવાલે, થાંભલા તથા છતપર જુદી જુદી જાતનાં પથ્થરનો પુલ જડેલાં છે. તેપરના ગુંબજ સુનેરી છે. છ સાત પગથીઆં ઉતરીએ છીએ એટલે ચમેલી બુરજ આવે છે. એ મુખ્ય સુલતાનને શણુગાર સજવાના ઓરડા હતા. ત્યાંનું આરસનું નકસીકામ અને જડાવ કામ અદ્ભુત છે. લાર્ડ નાર્ય છુક જ્યારે ગવર્નર જનરલ હતેા ત્યારે એણે પેાતાને ખર્ચે તે દુરસ્ત કરા-