પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮
જગતપ્રવાસ
૨૧૮
જગતપ્રવાસ

૧૮ જગત પ્રવાસ. ઓ હતા. પછી મહાર પડતી. અગાસી છે. નીચેના મેદાનમાં જ્યારે હાથી કે બીજા જાનવરની સાઠમારી થતી હોય ત્યારે બાદશાહ એ જગાએ એસીને જોતા. જનાનખાનાની સ્ત્રીઓને શિશમહેલ કે કાચના મહેલ છે. તેમાં નહાવાનું દુમામ છે તેનું નામ અબરખના કડકા એવી તરેહથી જડ્યાછે કે અસંખ્ય આરસીએ જેવું જણાયછે. સુગલ બાદશાના આ ભપકાદાર મહેલનું વર્ણન કરવાના પ્રયત્ન ગ્રંથા છે. એના જેવા ોભાયમાન મહેલ દુનીઆમાં બીજો એકે નહીં હાય. અને આગ્રામાં રહ્યાં તેમાંના ધણા કલાક એના એારડાએ જોવામાં કાઢ્યા. પ્રતિક્ષણે કાંઈ ને કાંઈ નવું જોવા જેવું આવતું. મહેલની દરેક ખારી તથા અગાસીએથી તાજમહેલના ઝળકને હ્યુ- મ્મટ તથા મિનારા દેખાય છે. શાહજહાંએ પાતાની વ્હાલી મેગમ મુમ- તાજની કબરપર એ બંધાવ્યો છે. આઠમી સુત્રાડમાં એ બેગમ મરી ગઈ. એ તાજમહેલ આખી દુનીઆમાં સહુથી વધારે વખણુાએલે છે. કેરોમાંની કેઆપ્સની પિરામિડની પેઠે આ કબર પણ વડે બધાવી છે અને તે માંધનાર સેંકડા આદમીના જીવ ગયા છે, એને વિચાર કરતાં એની સુંદરતા અનુભવતાં ખંદ થાય છે. આ તાજમહેલ બાંધવા સારૂ સત્તર વર્ષ લગી વીશ હુન્નર માણસ કામે લાગ્યાં હતાં. એમને અડધાં ભૂખ્યાં રહેવું પડતું. અને તેઓના કુટુંબકબીલાને તે પૂરા ભૂખમરા વે હવા પડતા તેથી બહુ દુખ પડતું તથા ઘણાં માત થતાં, એ બંધાવતાં કુલ ખર્ચ ચાર કરેાડ રૂપી ઉપર થયું હતું. માથેથી તાજમહેલ જતાં રસ્તામાં જીના મહેલનાં ખંડેર ઘણાં આવે છે. ત્યાંના માટે દરવાજો પથ્થરના છે. તેપર આરસવતી ફુલઝાડની નકસી જડી છે. અને કુરાનમાંના કરા આરસપર લખેલા છે. કાંઇપણ જોવાતું હોય તે તડકામાં બહુ સારૂં લાગે છે. તેથી તાજમહેલ પહેલી વાર જોવા અમે બપોરે ગયાં, દરવાજામાંથી નીકળી પગથીમાં આગળ અવાય છે. એની નીચે અગાડી ઘેરાં સરવનાં ઝાડની બે તરફ દ્વાર છે, જમીન આરસની છે. ત્રણસેં ચાર્સે વાર લગી તેપર એકાદ છુટ ઊંડું પાણી છે. એ હારને છેડે સફેત આરસના વિશાળ ઘુમ્મટ છે. જેપુર ધુમ્મટછે તે મકાનની રચના સંપૂર્ણ કલાયા અને અતિ કોશલથી કરેલી છે, તે હિંદુસ્તા- નના આસામાની આકાશના તેજમાં જાણે એઝુલું જવાહીર હાય તેમ અર્ધ-