પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
જગતપ્રવાસ
૨૧૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૧૨ કેછે. એનું સાદર્યું જોઈ અમે સ્તબ્ધ થઇ ગયાં. એનું વર્ણન શબ્દમાં કરવું મિથ્યા છે. લાકા તેને હંમેશ વખાણે છે તેથી તેમાંથી કાંઈ ખામી કાઢવાની વૃત્તિ સહિત હું ત્યાં ગયા હતા. પણ ત્યાંતા દરને બહાર ચારે બાજીએ રજે રજ એવું હતું કે જેમાં કાંઈ પણ ખામી નહાતી. મારી દી- કરી તે કહે કે “આ કાંઈ બનાવેલું ન હોય એને કોઈ સુંદર ફુલ ઉગે તેમ ઉગેલું છે.” નારંગી, લીંબુ, દાડમ વગેરેની મેાટી વાડીમાં તાજમહેલ આવેલે છે. એમાં ફુલઝાડ પણ ઘણાં છે. બાગમાં ઠેકાણે ડેકાણે આરસનાં તળાવ ને હાજ છે. ધૃક્ષનું એકે એક પત્ર અને જળની એક એક લહરી પૂર્વેનું ભાન કરાવે છે. એ બાગ તૃતીયાંશ માઇલ લાંભે તથા તેટલાજ પહેાળા છે. રસ્તે ઠેઠ લગી આરસના છે. એની આસપાસ સરવનાં ઝાડની હાર છે. રસ્તાને એક છેડે પ્રકાશમાન તાજ મહેલ અને બીજે છેડે રાતા પથ્થરના દરવાજો છે. તાજમહેલ ૧૮૬ ગેરસ ફીટ છે. ધુમ્મટની ટાંગ લગીની એની ઉંચાઇ ૨૨૦ કીટછે. જમીનથી ૧૮ ફીટ ઉંચા ધોળા આરસના આટલાપર એ બાંધેલા છે. આ એટલાને ચારે ખુણે ૧૭૭ રીટ યા ચાર મિનારા છે. તે પણ ધેાળા આરસના છે. તાનની બન્ને મામ્બુએ ૪૦૦ ફ્રીટ પછવાડી ચેકની પેલી બાજુએ લાલ પથ્થરની મસ્જીદે છે, તેના ઘુમ્મટ રસદ્ધાણુના છે. તે શાખામાં માત્ર તાજ મહેલથીજ ઉતરતા છે. અમે જોવા ગયાં તેમાં એક વખત તે ત્યાં ત્રીશ ચાળીશ હિંદુ ઉ. જાણીએ આવ્યા હતા. તેમના પચરંગી પોશાકથી મકાનનો સફેત ચળકાટ બહુ શાળી રહ્યો હતા. સુભાગ્યે એ લાગલગટ ચાંદની રાતે અમે તાજ મહેલ જોઈ શક્યાં હતાં. સૂર્યના સુનેરી તેજ કરતાં ચંદ્રના રૂપેરી પ્રકાશમાં એ વધારે સુંદર જણાય છે. દહાડે તથા રાતે એે જોયાથી જે છાપ મારી સ્મરણુશક્તિ પર પડી છે તે કદી ભૂસાય એવી નથી. તાજ મહેલની અંદર શાહજહાં તથા તેની બેગમ મુમતાજની રત્ન જડિત આરસની કબર છે. એમનું મુગલાઇ રાજ્ય નાશ પામ્યું છે. તેના ઉજ્જવલ ગારવનું રહેલું આ ચિહ્ન હવે એથી વિશાળ બ્રિટિશ રાજ્યના હાયમાં છે. તેની આગળ મુગલ રાજ્ય કંઈ વિસાતમાં નહિ.