પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦
જગતપ્રવાસ
૨૨૦
જગતપ્રવાસ

૨૨૦ રમત પ્રભાસ- પહેલાં એને બે રૂપાના બારણાં હતાં, પણ જાટ લે તે લઇ ગયા. કાનની ચેાજના ઘડનાર આસ્ટિન ડી બોડા નામે કાઈ ચ હતા. તાજની અંદરની ખાજુએ અજવાળુ આવવા સાર, એક બાર જાળીમા છે. ગ્લાંડમાં એ ટલી જાળીએાએ ના ચાલે ને અંધારૂં પડે, પશુ આ દેશમાં તે સૂર્યનું તેજ એવું છે કે એટલેથી એ જાળાની કારીગરી પણ જણાય . એટલું અજવાળુ પડે છે. અને તેજ ખમાય એવું થાય છે. તથા એક અદર એમ એ આરસની ઉત્કૃષ્ટ આ શોભાયમાન મહેલમાં જવાના લાલ પથ્થરનો દરવાજો તેને લાયકનેાજ છે. તે ૧૪૦ પીટ ઉંચા અને ૧૧૦ કીટ પહાળે છે. તે લાલ પથ્થરના છે, અને તેમાં કુરાનના લેખ છે. તેને વીશ આરસપહાણુ ના ઘુમ્મટ છે. દરવાજાના ઘેરા રંગ જોયા પછી લીલાં સર્વનાં તથા નારંગીનાં ઝાડમાં આવેલે ધોળા માતી જેવા તાજમહેલ અને પાછળના તેથી ઉલટા આકાશના ધેરે આસમાની રંગ મળી જુદેજ દેખાવ જણાય છે. ચ્છાગ્રાથી પાંચ માલપર સિકંદ્રામાં મુગલ બાદશાહેામાં સૌથી શ્રેષ્ઠ એવા મહાન અકખરની કાર છે. મેસોડોનીના અલેક્ઝાન્ડ્રાપરથી એ નામ પડેલું કહેવાય છે. લાલ દરવાજામાં થઈને મોટે ભાગ છે ત્યાં જવાય છે. પહેલાં એ ભાગની તાજ મહેલના જેટલીજ સંભાળ લેવાતી પણ હવે તે એ જંગલ જેવા છે. તે પણ શૅભાયમાન લાગે છે. ખેતી વચ્ચે કાતરેલા પથ્થરનું પાંચ માળનું વિલક્ષણુ મકાન છે. છેક નીચલે માળ ૩૦૦ ચોરસ ફ્રીઢ છે. ઉપલે માળે કરતા રવેશવાળે આરસને ચેક છે. એને આરસની નકસીદાર જાળીવાળી ભીંતા છે. એના ધોળા રંગ, આ કાશને આસમાની રંગ તથા બાગના ઝાડના લીમ રંગ મળી બહુ સુદર જણાય છે. મહેરાબદાર અગાસીએના આ માળના અંદરના ભાગમાં અંધકારવાળા ઘુમ્મટવાળા એરડામાં અકબરની કબર છે. ભીંતમાં માાં છે. તેમાંથી ઝાંખા પ્રકાશ દર જાવ છે. આ માટી ખજીદ ખાંધવામાં ત્રણ હજાર માદમી વીશ વર્ષ લગી કામ લાગ્યાં હતાં.