પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
જગતપ્રવાસ
૨૨૫
જગતપ્રવાસ

જગત ત્રાસ. ૨૫ અને “ પથ્થરથી રચેલી કલ્પિત કથા તથા તે અંધાવનાર મહાપુરૂષના ચિત્તનું પ્રતિબિમ્બુ' એવું નામ આપ્યું છેતે યાગ્યજછે. શાહાજાદા અત્મદ દોલતની કબર, જમના નદીમાં જે હડીના પુત્ર છે તે એળગીને જવાની બહુ મઝા પડે છે, ત્યાંના દેખાવ ઘણા ઉદ્યમી તથા ખુશનુમા હતા. ગામડેથી આવતાં ગાડાંની ઠંઠ હતી. નદીના બંને કાંકરાવાળા તીરે ધેખી તથા પાણી ભરનારા ઘણા હતા. નદીપર એક માઇલપર અગાડી જતાં શાકાાદા પ્રમદ દોલ- ની કબર આવેછે. એ ઘણી સુંદર છે. આરસપરની કોતરણી ઉત્કૃષ્ટ છે. બીજી બધી મસ્જીદેાની પેઠે આ પણ નદીના તટ ઉપર બાગમાં આવેલી છે. આગના ગોરાપરથી દેખાવ સારા નજરે પડે છે. નીચે નદીમાં જંગી કાચબા તરતા હતા તે જોવાની બહુ ગમત પડી. તેમાંના કઈ કઈ પારપાંચ ફીટ લાંબા હતા. કહેછે કે તે નદીમાં તરતાં માણસ પર હુમલા કરી પાણીની નીચે લઇ જઇ ડુબાડી દેછે.. મુગલ બાદશાહેાના વખતમાં સૌથી ઓછાં વર્ષમાં જે મહેલ તથા મસ્જીદ બધાઈ છે. તે ણેભાગે મફત તથા વેઢે કરાવેલી છે છતાં તેની પાછળ એક કરોડ વીશ લાખ પાંડનું ખર્ચ થયું હશે. શાહજહાંનું રતજ-