પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
જગતપ્રવાસ
૨૨૬
જગતપ્રવાસ

૨૨૬ જગત પ્રભાસ, ડિત યુશસન સિત્તેર લાખ પાંડનું હતું. લેકાનું લાવી નિચોવી કહાડી એકઠી કરેલી ઉપજમાંથી આ બધા ઠાઠમાઠનું ખર્ચ થતું. આખા બ્રિટિશ- ઈંડિયાની ઉપજ એટલી છે. એવા ઉડાઉ જુલમગારાની જગાગ્યે હાલ સુ હારાણી કેસરહિંદનું રાજ્ય થયું છે તેથી ઘણા ઘણા ફાયદા થયા છે. ત્રણુ મહેલ એ કરી અને એક તખ઼ માટે થયલા નકામા ખર્ચથી થોડા પમા માં અંગ્રેજ સરકારે પાણીની ૪,૫૦૦ માઇલ લઠંખી નહેરા કરાવી છે જેથી ત્રીશ લાખ એકર જમીનને ખેડાણુ સારૂ પાણી મળે છે, અને લ ગભગ દાઢ કે એ કીડ માસને રાજી જાગી છે. આગ્રાના ત્રણાખરા ધમાપદેશકોને મળવા હું ગયા હતા. ચર્ચમિશન વાળાની કેટલીક સારી નિશાળેા તથા એક દેવળ છે. બાપ્ટિસ્ટવાળામાં છ સ્ત્રીએ ઝનાનાઓમાં ધર્મોપદેશકનું કામ કરે છે. વળી ‘દુલાકનાં બેર છોકરાંને શિખવવા સારૂ દશ દેશી સ્ત્રીએ છે. તેમની નિશાળામાં પણ શરૂઆતની કેળવણી સારી અપાય છે. વૈધ ધઞાપદેશકનું કામ શિખવવા સારૂ એક પ્રેસ્ડીટેરીઅન ડાકટરની કૉલેજ છે. તેમાં દશ ખ્રિસ્તી થયેલા હિંદુ અભ્યાસ કરે છે, અમેરિકાના ખાપ્ટિસ્ટ ડા. વિામન તથા તેની શ્રી આગ્રાના જુદા જુદા ભાગમાં ત્રણુ દવાખાનાં ચલાવે છે. તે દહાડામાં કેટલું બધું કામ કરે છે તે જોઇ હું આશ્ચર્ય પામ્યા. તેમને વ હૈમાં ૧૧૦૦૦ ધરાક થાય છે. અને સાખ એવી સારી છે કે દૂરના ગા- મડામાંથી પણ લેક સલાહ લેવા આવે છે. વાયવ્ય પ્રાંતોના સરકારી રીપોર્ટમાં એમનું દવાખાનું શ્રેષ્ઠ ગણાયું છે. ઈંગ્લાંડમાં ધણાં જષ્ણુ એમ ધારે છે કે હિંદુસ્તાનમાં મિશનરી થઈને જવામાં ઘણી મઝાછે. કેટલેક ટૅકાણે તેમ પણ છે પણ અહીં એમ નથી, બળદનાં ગાડાંમાં ખેસીને ગા- મડામાં અથડાવું પડે છે સુવાનું તથા ખાવાપીવાનુંપૂરૂં મળે નહીં ને એવી એવી ધણી મુસીબતા વેઠવી પડે છે. તેઓ દહાડામાં છ સાતવાર ભાણુ કરે છે. સિવિલ સર્વીસના તથા લશ્કરી અધિકારીએ કરતાં મિશનરી હિંદુ લાકની રીતભાત વગેરેથી વધારે જાણીતા હોય છે. એ અમ- લદાર તા દેશી લેાકથી લગને અલગ રહે છે, પણ માપદેશક અને ઝનાનાની સ્ત્રી ધર્માપદેશકા બધી વર્ણના લોકો જોડે મળેછેવળેછે તથા તેમને વિશે ઘણું જાણે છે. આખા હિંદુસ્તાનમાં લોકાની રીતભાત વ×