પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
જગતપ્રવાસ
૨૨૭
જગતપ્રવાસ

જગત પત્રાસ. २२७ ગેરે જાણવાના મારા પ્રયત્નમાં બીજા યુરોપીના કરતાં ધર્મોપદેશક તરફથી મને વધારે ખબર મળી છે. કેટલાક અપવાદ સિવાય, હિંદુસ્તાનના સિવિલ તથા લશ્કરી અમલદારા હિંદુ લોકપર ધા ધિક્કાર તથા અવિ શ્વાસ દેખાડે છે, તથા તે ગરીબ લોકને એવા ગણેછે કે ઘણીખરી હું- રેલા (વીશી)માં “નાકરાને હૈરાન કરવા નહીં.' એવી જાહેર ખરા હાર્ડલી મેં જોઈ છે. હિંદુસ્તાનમાં ગામડામાં લેાક ક્રમ રહે છે તે જોવા મૈં બનતું કર્યુંછે. ચ્યગ્રંથી ફત્તેપુર સીકરીની બધી મળી પ૦ માઇલની મુસાફરીમાં અમે ઘણાં ગામડાંમાં થઇને ગયાં હતાં. અમારી જોડે મી, પોટર નામે મિશ- નરી હતા તેને ગામડામાં ઘણાં જણ જોડે ઓળખાણુ પીછાણુ હતું. ર- સ્તાપરના દેખાવ જાત જાતના તથા મનહર હતા. હિંદુસ્તાનમાં જાન- વા પુષ્કળ છે. લાકા જંગલી જાનવરને મારતા કે ઇજા કરતા નથી તેથી તે ઝટ હળે એવાં હોય છે. ભીનાર નામે પક્ષીએ રસ્તે ધાડા આવતા હાય ! ખસી જવાનીએ તસદી લેતાં તથા, ગીધ તે કાગડા રસ્તામાં બેસી રહે છે. ગલાં, બતા, માર, સારસ, લકડખેદ, કબૂતર, ખિસ- કાલી વગેરે જાત જાતનાં જાનવર તથા પોંખી તળાવપર રમતાં છાપરે છાપરે કુદતાં કે ઝાડપર પઢતાં જણાય છે. ગામડાંમાં કુવાને કેસ જોડેલા હાય છે. તે ચાલ્યાજ કરે છે. બધે ભીખારી ઘણા હોય છે. એક જ ગાએ તે એટલા બધા હતા કે મેં ગામના મુખીને રૂષીએ આપ્યા તેની તેણે પાપ કરાવીને ખેંચી. તેની પછાડી બધું ટાળુ ખુમે પાડતું ગયું. ભીખારી ઘણે ભાગે અપ'ગ કે રમતપીતીઆ હાય છે. આ રાગ ઘણું ફરીને હંમેશના ભૂખમરાથી થાય છે. એક ગામમાં કેટલીક ાકરી અમારી પાછળ પૈસા માગવાને બૂમેા પાડતી હતી. તે હરાભખારા પુષ્ટ હતી તેથી તેમને અમે કાંઈ આપ્યું નહીં. તેમાંની એકાદ પાસે એક સરસ કુરકુરીઠું હતું તે બૈરાંઓએ જોયું. તે જોઈ તે છેકરી એટલી કે મેમસાબ કુરકુરીલું બહુ ભૂખ્યું થયું છે. હિંદુસ્તાનના ગામડાના લાકના બે વર્ગ કરી શકાય. એક ખેતી કર નાર અને બીજો ખેડુનેને સારૂ પરચૂરણ કામ કરનાર, ગામના મુખી હાયછે તે આ ખીજા વર્ગમાં આવેછે, તેને લેાકાએ પસંદ કરેલા હેયછે, તે તથા