પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
જગતપ્રવાસ
૨૨૮
જગતપ્રવાસ

૨૮ જગત પ્રયાસ. છ સાત આદમીની મંડળી મળી બધો વહીવટ કરે છે. તેથી ઉતરતે તબરે ગામના તલાટી છે. પછી ગાર ને તે પછી હુંજામ. હુામનો ધંધો બહુ અગત્યના છે. તે હજામત કરે, ચંપી કરે, નખ ઉતારે અને વવું પણ કરે. તે ઉપરાંત બીજા વર્ગમાં કુંભાર, લુહાર, સુથાર, ધેાખી, ભીસ્તી, દરજી, માચી, ચાકીત (જે અમારી પછાડીજ કતા) તથા ઢેડ આવે છે, લાક ગમે એવા ગરીબ હાય પણ લૂગડાં ધેર ધોતા નથી, ધાબીનેજ આપેછે. ધાણીની જુદી નાત હૈાય છે. મેટા ગામડામાં વળી નિશાળના મહેતાજી હેાય છે. તે સિવાય વેદ, જોશી, ગાંધી, અને ભૂત કહાડનાર ભૂવા હોયછે. મને લાગે છે કે આ બધા ધંધાદારીઓને જમીનની ઉપજમાંથી મહેનતાણુા દિલ અનાજ વગેરે આપવામાં આવેછે. ખેડુતને એછું વત્તું મળે તે મા-

  • ક તેમને મળે, ખેતીનું કામ અસલી જમાનાની રીતે ચાલે છે. જીન

બહુ રસાળ છે તેથી ખાતરની જરૂર હોય તેમ લાગતું નથી. જરૂર હોય કે ન હોય પણ ખાતર પૂરાતું નથી. છાણનાં છાણાં કરીને લોક ખળત- ણુના કામમાં લે છે. ભીંતાપર એવાં છાણાં સુકવેલાં જોઇ અમને બહુ નવાઇ લાગી. ગામડામાં દુકાનદાર પણ અગત્યતા ભાણસ છે. પણ તે બીજા અધાથી જુદો પડે છે, તે પૈસાની ધીરધાર કરે છે; અને મૂર્ખ ખેડુતે તેના હાથમાં સપડાઇ તેના ગુલામ બને છે. શહેરના મજુર કરતાં ગામ- ડાના લોક તંદુરસ્ત હેય છે. પશુ એકંદર જોતાં દેશમાં દરિદ્રતા ઘણી છે. વસ્તીનો ભાગ ઘણું કરીને આખા જન્મારામાં એક વખત પેટ ભરીને ખાવા પામતે નથી. શહેરના મજુર અઠવાડીઆના સરેરાસ એક રૂપી કમાય છે. વ. ખતે તેની ખાડી ક્યારેક આના કમાતી હોય છે. મજુર તથા તેનાં બૈરાં છોકરાં રોટલા અને તેની સાથે દાળ તથા થેડું શાક અને મરીમીઠું ખાઇ જીવે છે. જે ચાર છેકરાં ડાય તે બધાં દિવસમાં એક વાર ખાઈ નિ ભાવે છે, અને તે પણ વળી થોડું. ધર, બળતણુ, લૂગડાં ને ખાવાનું એન એમની જરૂરીઆતની ચીજો છે. છ માણસના કુટુંબને લૂગડાં સત્રાયની જરૂરીઆતની ચીજોનું અઠવાડીઆમાં એક રૂપી છ આના ખર્ચે થાયછે. એના હીસાબ મેં સંભાળથી કાઢવો છે. એકરૂપીએ છે આના ઍટલે