પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
જગતપ્રવાસ
૨૨૯
જગતપ્રવાસ

જગત પ્રવાસ. ૨૨૯ કમાણી કરતાં બે આના વધારે અને લૂગડાં તે। બાકી રહે છે. તેના ખાર મહીનાના છસાત રૂપીઆ પડે છે. તે વળી જેમ તેમ કરકસરથી કરવાં પડે છે. આગ્રાની શ્રી ધર્મોપદેશોએ મનેકહ્યું કે આગ્રા તથા દિલ્હીમાં કેટલીક વિધવાઓ મહીને એક રૂપીઆમાં પેાતાના નિભાવ કરે છે! દુ. કાળ પડે કે મરકી ચાલે ત્યારે એ લોક સપાટામાં માખી પેઠે મરી જાય તેમાં કાંઈ નવાઈ નથી. અંગ્રેજ સરકારનું રાજ્ય થયું તે પહેલાં વર્ષેમાં લાખા માણસે એ રીતે મરતાં. અંગ્રેજ લાક રાજ કામ કરે છે તેના પાંચમા ભાગ હિંદુએ કરી શકે છે. વધારે કામ કરવાનું બળ તેમનામાં નથી હોતું. બૅન્ચેસ્ટરના કારખા- નામાં પુરૂષ, સ્ત્રી અને છોકરાં કામ કરે તેટલાજ કામ સારૂં આગ્રા તથા કાનપુરનાં કારખાનાંમાં ત્યાં કરતાં ત્રણ ધણાં માયુસ રાખવાં પડે છે. હિંદુસ્તાનમાં લેાકહિતાર્થે ઉપાયાના ઘણા ગુચવણુ ભરેલા સવાલ છે. ન- હેરા ખેદીને અને બીજા આંધકામથી વધારે જમીન ખેડાણમાં લેવામ નહીં અને ખારાકની કીમત ધટે નહીં ત્યાં લગી દુકાળ નિયમિત વખતે આવ્યા જવાના. ઇંગ્લાંડમાં દરેક માણસની વર્ષ દહાડાની સરેરાસ કમાઈ ૭૩ રાંડ છે; ફ્રાન્સમાં ૨૭ પાંડ છે. તુર્કસ્તાન યુરોપમાં સાથી દરિદ્ર દેશછે તેમાં પણ ૪ પાંડ છે, પરંતુ હિંદુસ્તાનમાં તા ૧ પાંડ ૧૫ શિલિ ગજ છે. અને એમાં વધારે ભાગ પાડવાને વસ્તી તે વધતીજ જાય છે. પ્રકરણ ૨૨ મુ દિલ્હી. દિલ્લી દુનીના પ્રાચીન શહેરાની પંક્તિનું છે. ખહુજ પ્રાચીન કાળથી હિંદુસ્તાનના રાજ્યવિષયમાં દિલ્લીને ભાગ અને દિલ્લીની સત્તા ચાલી આવી છે. ઈ. પૂ॰ દાઢ હજાર વર્ષ ઉપર એને સ્પષ્ટ તિહાસ છે. દિલ્લીથી પાર માલપર ચંદ્રપ્રસ્થ નગરનું ખંડેર છે. તેની હયાતી જોક્ષુ- આના વખતમાં હતી એમ કહેવાય છે, જમના નદી તથા રજની વચ્ચે આવેલા માયા મૈદાનમાં સાત પાયમાલ થયેલાં શહેર છે. તેના ભવ્ય શુભાયમાન દેહેરાં ૧૨ કે ૧૫ ગઢ, આરસના મહેલ, મેૉટા કુવા અને માઈલ લગી આવેલાં છે જો એ યુરોપમાં હોય તા કેટલા કેટલા મુસા- દર જોવા જાય.