પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
જગતપ્રવાસ
૨૩૦
જગતપ્રવાસ

૨૩૦ જગત પ્રયાસ. જુલમી રાજાએ મનમાં તુર'ગ આત્માથી કીર્તિ થવાને પોતપા- તાની જુદી રાજધાની કરવાને પેાતાના નામનાં કેટલાંક શહેરી વસાવેલાં છે. તેઓ જુનાં નગરાની સાથે નવાં બંધાવીને ખાખી વસ્તી ત્યાં ઝેર જુલમથી વસવા લઇ જતા. તપલખાખાદમાં એક ગઢ, તેર દરવાજાવાળા મોટા કિલ્લો તથા એક મેટું ષટ્કોણ મકાન છે. એનું નામ લડાઇએમાં તેહ પામેલા ગાઝીખાન તઘલખ નામે એક સાહાસિક નરના નામ પરથી પાડયું હતું. એના જેવી ઉથલપાથલ જીંદગીવાળાં માણસ પૂર્વેનાં રાજ્યમાંજ સંભવે. શરૂઆતમાં તે તુર્કી ગુલામ હતો. તેને બાદશાહે પંજાખતે સુખે બનાવ્યો. તેના બદલામાં મેણે બાદશાહને મારી નાંખ્યો અને માદી પચાવી પડ્યો. તેના વશોએ આશરે સો વર્ષ રાજ્ય કર્યું. એ સઘળા જંગલી તથા જુલમી હતા. તેમના વખતમાં બહુ ખખેડા થતા તયા પ્રજા ધણીજ દુર્દશામાં હતી, એમાંના એક તા કૂતરા પાસે માણસના શિ- કાર કરાવતા અને માણસાની કતલ કરતા. જગા હજી દેખાડવામાં આવે છે. જ્યારે વિજયી તૈમુરૅ ચડાઈ કરી અને તેની સેના ફરી વળી, ત્યારે મુસલમાનનાં બડ તથા હિંદુના બળવાથી નબળા થઇ રહેલા તઘલખ વંશનો અંત ખાવો. તેમુરે તે વખતની રીત પ્રમાણે પાંચ દિવસ સુધી કતલ ચલાવી હતી. તે વેળા રસ્તામાં તે મુડદાંના ઢગલે ઢ- ગલા હતા. એ વખતનાં ગીધ તથા શિયાળવાંનાં વંશજ હજુ પણ ત લખાબાદમાં છે. દિલ્લીના ઇતિહ્રાસમાં આ હું ઘણીવાર કરી ફરી બન્યું છે. અમે એક પછી એ શહેરનાં ખંડેરોની શોભા જોતાં, ખાદશાહોના વૈભવથી ચકિત થતાં તથા પ્રજાના દુઃખને દુઃખી અંતઃકરણે વિચાર કરતાં ચાલ્યાં. હેલ્લો નવા દિલ્લીના ગઢ આવ્યો. જૈનરલ નિકલસનના હાથ નીચેના અં. ગ્રેજી લશ્કરની ટુકડીએ ૧૮૫૭માં એમાંથી છેલા મુગલ બાદશાહને હાંકી કાઢયો હતેા. તે પાંચ વર્ષે રંગુનમાં રાજ્યના બંદીવાન રહી મરણ પામ્યા. દિલ્લીના હાલના રાજ્યક્રા કાશ્મીર દરવાજા પાસે એક સાધારણુ બંગલામાં રહેછે. તેણે એ પદવી કતલ કરીને કે જીત મેળવીને મેળવી નથી, પરં'તુ સિવિલ સર્વીસની પરીક્ષા આપી મેળવી છે. એ રીત આ ગલી રીત કરતાં બહુ શાંત અને નમ્ર છે, એ બધાં પાયમાલ થઈ ગયેલાં