પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
જગતપ્રવાસ
૨૩૩
જગતપ્રવાસ

જત પ્રવાસ. ૨૩૩ ચાંભદ્રે પણું કરીને ૧૭૦૦ વર્ષની છે, આ માટે ને ભારે સેઢાના ચાં ભલા હિં'દુશ્માએ તે વખત ઘડયો હતેા એ ઘણી નવાઇની વાત છે. યુરોપમાં તે પછી ઘણાં વર્ષે એવા થાંભલા ધડાવા માંડ્યો. ત્યાંથી પાછા ફરતાં અમે ઇંદ્રપ્રસ્થનું પ્રાચીન નગર જોવા ગયા. સા- ળમા સૈકામાં હૂમાયુએ તથા શિશ ુ એ થોડું ફરીથી બંધાવ્યું હતું. એ- ની ખરીજતી દિવાલો ધણી જોવા લાયક છે. હવે ત્યાં એક સિવાય ધ દરવાજા બંધ રાખવામાં આવે છે. ત્યાં એક જુની પડીએ? મસ્જીદ છે. તેમાં નાનું સરખું બાપ્ટિસ્ટ દેવ- લુ છે, તેમાં નિશાળ બેસે છે અને પ્રાર્થના થાય છે. એની પાસે હુમાયુ ના પુસ્તકાલયનું અક્રાણુ મકાન છે. ત્યાંથી એ માર્શલ દિલ્હી તરફ ફિરોજાબાદના મોટા ગઢ છે. હવે તે એ પાયમાલ થયા છે પણ અસલ બહુ બીહામણું! હોવા જોઇએ. એની નીચે જમના નદી વહે છે તે પર તે આવી રહેલા. તેમાંના એક યાં- ભલાપર શેકની મત્તા કતરેલા. એ થાંભલે સળંગ ગુલાબી પથ્થર ના છે. તે ૨૨૦૦ વર્ષનછે અને તે પરના મક્ષર હિંદુસ્તાનમાં સૌથી નાછે. => જીમાં મસ્જીદ, દિલ્લી. નવા દિલ્હીમાં શાહજહાંની બેંધાવેલી જુમા મસ્જીદ છે. તે દિલ્લીનું નાક છે. કિલ્લાની સામેના બેડા ડંકપર એ ખાંધેલી છે. એમાં દાખલ થ યાના ત્રણ નાદાર દવાા છે. તે પર જવાનાં વિશાળ પગી છે.